ચાલો જાણીએ, ગાય-ભેંસના દૂધ પીવાથી પણ આ બીમારી થઈ શકે છે.

જો તમે એ વિચારી રહ્યાં છો કે તમાકુનું સેવન કરવાથી તમને કેન્સર થઈ શકે છે તો તમે ખોટા છો. દૂધ પીવાથી પણ આ બીમારી થઈ શકે છે. આ વાત અમે નહીં લુવાસની રિપોર્ટ કહે છે. લુવાસે હાલમાં પોતાના ત્યાં આવનાર જાનવરોનું અલ્ટ્રા સાઉન્ડથી ડેટાબેઝ તૈયાર કરી લીધો છે, જેમાં સામે આવ્યું છે કે ભેસ અથવા ગાયમાં કેન્સરની ઘટનાઓ ઓછી નથી. વૈજ્ઞાનિક અત્યાર સુધી માનતા હતા કે ઘોડીઓમાં જ કેન્સર જોવા મળે છે. પરંતુ છેલ્લાં થોડા સમયમાં દુધાળુ પશુઓમાં પણ કેન્સરના તત્વો મળી રહ્યાં છે.

પશુ વિક્ષાની જણાવે છે કે જો આ દુધાળુ પશુઓનું દુધ ઉકાળ્યા વગર પીવામાં આવે તો તમને પણ કેન્સર થઈ શકે છે. જો કે ભારતમાં ખાસ વાત એ છે કે અહીં લોકો બે થી ત્રણ વાર દુધ ઉકાળીને પીએ છે. આ કારણે દુધમાં હાજર કેન્સરના તત્વો નાશ પામે છે. વૈજ્ઞાનિકો જણાવે છે કે દુધ પીધા પહેલા બેથી ત્રણ વાર ધીમા તાપે ઉકાળવુ જોઈએ.

ભેંસ અને ગાયના ગર્ભાશયમાં કેન્સરના આવી રહ્યાં છે મામલાઓ

લુવાસના ગાયનોકોલોજી ડિપાર્ટમેન્ટમાં પશુ વૈજ્ઞાનિક ડો.આરકે ચંદોલિયા જણાવે છે કે અમારી પાસે જે પણ પશુ આવ્યા તેમનું ડાઈગ્નોઈઝ કર્યું જેમાં જોવા મળ્યું કે તેમના ગર્ભાશયને કાઢીને ઉપચાર કરવામાં આવી રહ્યોં છે. અલ્ટ્રાસાઉન્ડની સુવિધાથી આ સંભવ થઈ શકે છે.

પોસ્ટપસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: