9 નવેમ્બર 2019 : આજનો દિવસ આપના માટે કેવો રહેશે જાણો

મેષ(અ.લ.ઈ):

માનહાનિની સાથે આર્થિક હાનિ થવાની સંભાવના છે. તબિયતની કાળજી રાખવી. નોકરીયાત વર્ગને સંભાળવું. અન્યથા કંઇક મુશ્કેલી આવી શકે. સ્વાસ્થ્ય જળવાય.

વૃષભ(બ.વ.ઉ):

સ્નેહ સંબંધોમાં વધારો થાય. ધાર્મિકતા તરફ મન પ્રેરાશે. આદ્યાત્મિક ચિંતનમનન વધશે. જીવનની કંઇક નવીન ઝંખના હાસંલ કરી શકશો. મન વધુ ઉત્સાહી બનશે.

મિથુન(ક.છ.ઘ):

ખરીદ વેચાણમાં કંઇક સારો આર્થિક લાભ મેળવી શકશો. હરિફો નમતા આવે. કાનૂની કાર્યોમાં સફળતા અને ખ્યાતિમાં વધારો થાય. મિશ્રફળદાયી દિવસ બની રહેશે.

કર્ક(ડ.હ.):

સ્થાવર મિલકત પાછળ ખર્ચ થવા સંભવ છે. માનસિક રીતે સ્વસ્થ બની શકશો. ધંધામાં નવીન તક મળે. નોકરીયાત વર્ગને બઢતીની તક મળે. મોસાળ પક્ષથી લાભ થાય.

સિંહ(મ.ટ.):

ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. તેમજ કંઇક નુકશાન પણ સૂચવે છે. શુભ ઘટના બનવા સંભવ છે. મોસાળ પક્ષના સભ્યોથી લાભ થાય. ખરીદી કરી શકશો. ઉત્તમ સુખ મળે.

કન્યા(પ.ઠ.ણ.):

મિત્રો તરફથી ભાગીદારી ક્ષેત્રે લાભ મેળવી શકશો. વડીલોના ધંધામાં સહકાર આપી શકશો. યાત્રા-પ્રવાસમાં સફળતા મળે. વ્યવસાય દ્વારા ધન વૃદ્ધિના યોગ પ્રબળ છે. આકસ્મિક લાભ થાય.

તુલા(ર.ત.):

ધંધામાં પ્રગતિ કરી શકશો. ભાગીદારીથી વિશેષ લાભ મેળવી શકશો. મિત્રોથી લાભ થાય. પુણ્યના કાર્યો કરી શકશો. આર્થિક પ્રગતિમાં વૃદ્ધિ થાય. ઉચ્ચ અધિકારીથી લાભ થાય.

વૃશ્ચિક(ન.ય.):

રાજકીય ક્ષેત્રે ગમે ત્યાં તમારા સહકાર્યકર્તાઓથી સારો લાભ મેળવી શકશો. કંઇક નવી સફળતાને વરશો. પત્ની સાથેસારો મનમેળ રહે. શત્રુઓ પર વિજય મેળવી શકશો.

ધન(ભ.ધ.ફ.ઢ.):

દરેક ક્ષેત્રે સંભાળવાની જરુર છે. વ્યાપાર ધંધામાં કાળજી રાખવી. સ્વાર્થી મિત્રોથી સાચવવું. હસ્તાક્ષરમાં બહુ જ કાળજી રાખવી. મનને કાબૂમાં રાખવાનું વધુ મુશ્કેલ બનશે.

મકર(જ.ખ.):

પરિવારમાં આનંદમય વાતાવરણ જળવાઇ રહેશે. ધારેલા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. આર્થિક રીતે મધ્યમતા જળવાઇ રહેશે. આરોગ્ય સારું રહેશે. નેતાગીરીના ક્ષેત્રે સફળતા મળે.

કુંભ(ગ.શ.સ.):

લાભદાયી દિવસ છે. ધંધામાં સારો લાભ મેળવી શકશો. મિત્રોનો સહકાર મળવાથી મન આનંદીત બની જશે. આર્થિક લાભની ભાવના પ્રબળ છે. મહત્ત્વાકાંક્ષી નિર્ણયો લઇ શકશો.

મીન(દ.ચ.ઝ.થ.):

ભાગ્યશાળી દિવસ છે. પરંતુ આજે વ્યવહારમાં ખાસ કાળજી રાખવી. આવકનું પ્રમાણ વિશેષ રહેશે. યાત્રા-પ્રવાસમાં સફળતા મળે. નોકરીયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગનો ઠપકો મળે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: