ચાલો આજે જાણીએ, દરેક ફળમાં હોય છે અલગ-અલગ ગુણ

શું દરેક ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે કે પછી કેટલાક ફળ અન્ય ફળોથી વધારે હેલ્થ માટે લાભકારી હોય છે. દરેક ફળમાં અલગ-અલગ ગુણ હોય છે. કોઈ વ્યક્તિમાં શુગરની માત્રા વધારે હોય છે તો કોઈમાં ઓછુ હોય છે. કેટલાક ફળો તેમાં હોનારી શુગર અને કાર્બોહાઈડ્રેટની વધારે માત્રાના કારણે અસ્વસ્થ્ય શરીરને વધુ નુક્સાન પણ પહોંચાડી શકે છે.

ફળોને લઈ બે ડાયટિશિયન રશેલ હાર્ટલે અને જૉર્જી ફિયરે તે તમામ જાણકારી આપી છે જે તમને ખબર નહીં હોય. જો તમે પણ બેલેન્સ ડાયટ લો છો તો તમારા માટે આ જાણવું જરૂરી છે કે શુગર અને કાર્બોહાઈડ્રેટના કારણે ક્યા-ક્યા ફળ તમારા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે.

હાર્ટલેનું કહેવું છે કે કેરી અને અંજીર એવા ફળ છે જેમાં પ્રાકૃતિક રીતે શુગરની માત્રા વધારે હોય છે. આ બંન્ને ફળોમાં ક્રેનબેરી અને બ્લેકબેરીથી વધારે શુગરની માત્રા હોય છે. પરંતુ, તેનો અર્થ એ જરાય નથી કે તમારે આ ફળોને તમારી ડાયટમાંથી બહાર કરી દેવા જોઈએ.

ફળોમાં જે શુગરની માત્રા હોય છે તે પ્રાકૃતિક રીતે હોય છે. તદ્દપરાંત ફળોમાં ફાયબર પણ હોય છે જેના કારણે તે સરળતાથી પચી જાય છે. આપણા પાચનતંત્રને દુરસ્ત રાખે છે.
ફળોમાં બે પ્રકારના ફાયબર હોય છે. તે ઘુલનશીલ અને અઘુલનશીલ ફાયબર છે. દ્રાક્ષને છોડીને મોટાભાગના ફળોમાં ફાયબરની માત્રાની સાથે સાથે શુગરનું સ્તર પણ હોય છે. દ્રાક્ષમાં શુગરની માત્રા ઘણી ઓછી હોય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: