શું તમને વારં-વાર આવે છે બગાસા?

ઉંઘ નહીં કંઈક અલગ છે તેના પાછળનું કારણ

વારંવાર બગાસા ખાવાનો અર્થ ઉંઘ આવવા સાથે નથી પરંતુ તે આરોગ્ય સાથે જોડાયેલી ઘણી ગંભીર બાબતોને પણ સૂચવી શકે છે ઘણીવાર લોકો નિંદ્રા સાથે તેને જોડે છે. ઘણા લોકો માને છે કે બગાસા ખાવાનો અર્થ એ છે કે તમે ઉંઘમાં છો અથવા તમારી નિંદ્રા પૂર્ણ નથી, પરંતુ આજે અમે તમને બગાસાનું કારણ જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે જાણતા નહી હોય.

તણાવ બને છે કારણ

તણાવ પણ બગાસા કે આળસ આવવાનું કારણ બને છે. કહેવામાં આવે છે કે તણાવ વધવા પર મગજનું તાપમાન વધે છે એવામાં આળસ આવે છે. એવું કરવાથી આપણને ઑક્સીજનની પર્યાપ્ત માત્રા મળે છે જેનાથી મગજને શાંતિ મળે છે.

ફેફસા સાથે સંબંધિત સમસ્યા

મગજમાં ઑક્સીજનનું વહેણ અને જ્યારે કાર્બન ડાઈઑક્સાઈડની માત્રા વધારે હોય છે તો ફેફસા સાથે સંબંધિત સમસ્યા હોઈ શકે છે. એવા સમયમાં લોકોને આળસ આવે છે. આળસના કારણે મગજમાં ઑક્સીજનનું વહેણ ઝડપથી વધે અને ફેફસામાંથી ખરાબ હવા નિકળવામાં મદદ મળે છે.

એનર્જી ઓછી હોવી

અવાર-નવાર ઉંઘ લીધા બાદ ઉઠવા પર કે પછી બહારથી ઘરે આવવા પર શરીરમાં એનર્જી ઓછી હોય અને જ્યારે પણ આવું થાય છે તો આળસ આવવી વ્યાજબી છે. તમારે એનર્જી લેવલને વધારવા માટે ઑક્સીજનની વધારે જરૂર પડે છે અને માટે આળસ આવે છે.

હાર્ટ સાથે સંબંધિત સમસ્યા

ઘણા લોકોના આળસનું કારણ તેમના હાર્ટ સાથે સંબંધિત હોય છે. શરૂરમાં જ્યારે પણ ઑક્સીજનની કમી આવે છે તો બ્લડ પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે અને એવામાં હાર્ટ એટેકનું જોખમ વધારે વધી જાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: