બદામ કરતા પણ મગફળીના ફાયદા છે ગજબ

મોટાપો આજકાલના સમયની સામાન્ય સમસ્યા બનતી જઈ રહી છે.  એવામાં મગફળી ખાઈને તમે તમારું વજન ઓછું કરી શકો છો. આવો જાણીએ મગફળીમાં એવા ક્યા ગુણ હોય છે જેનાથી તમારા વજનમાં ઘટાડો થશે.

મેટાબૉલિઝ્મને સંતુલિત રાખવામાં સહાયક

આપણા સ્વસ્થ જીવન માટે મેટાબૉલિઝ્મનું સંતુલિત રહેવું આવશ્યક છે. જે લોકોનું મેટાબૉલિઝ્મ સારી રીતે કામ કરે છે, તે લોકો સ્વસ્થ્ય રહે છે. આવા લોકો અનેક ગંભીર બીમારીઓથી પણ બચી જાય છે. મેટાબૉલિઝ્મ સંતુલિત રહેવાથી આપણા શરીરના કોઈ પણ અંગમાં કાર્બોહાઈડ્રેટ નથી જામતુ. કાર્બોહાઈડ્રેટ કે ફેટ વધવાના કારણે જ આપણા શરરીનું વજન વધવા લાગે છે. મગફળી ખાવાથી આપણા શરીરનું મેટાબૉલિઝ્મને વધારો મળે છે.

કાર્બોહાઈડ્રેટની માત્રા ઓછી હોવી

મગફળી લો કાર્બોહાઈડ્રેટનું સૌથી સારું સ્ત્રોત છે. મગફળી ખાવાથી પેટ ભરેલુ-ભરેલુ લાગે છે અને ભૂખ પણ નથી લાગતી. એવામાં જો તમે મગફળીનું સેવન કરો છો તો તમારું પેટ ભરેલુ રહેશે કોઈ હાઈ કાર્બોહાઈડ્રેટ વાળુ ખાવાનું પણ તમારે નહીં ખાવું પડે. જેનાથી તમારું વજન પણ સંતુલિત રહેશે.

પોષક તત્વથી ભરપુર

મગફળી પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે. તદ્દપરાંત મગફળીમાં બાયોટિન, તાંબુ, પોટેશિયમ, ફોલેટ, નિયાસિન, થિયામિન અને વિટામિન ઈ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. આ પોષક તત્વ તમારા શરીરમાં મળી આવતા મોનોઅનસૈચુરેટેડ ફેટને ઓછું કરવામાં મદદ કરે છે. ફક્ત એટલું જ નહીં આ પોષક તત્વ કેલરી બર્ન કરવામાં પણ સહાયક છે. માટે વજનને ઓછું કરવામાં મગફળી સારુ વિકલ્પ છે.

ઈન્સોલ્યૂબલ ડાયટ્રી ફાઈબર ઓથું હોવું

મગફળીમાં લો ઈન્સૉલ્યૂબલ ડાયટ્રી ફાયબર પણ મળી આવે છે, જે વજનને ઓછું કરવામાં સહાયક છે. તેનાથી વધતા વજનને ઓછું કરવા માટે મગફળીનું સેવન કરો. તમે મગફળીમાં ડુંગળી ટામેટા નાખીને પણ ખાઈ શકો છો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: