ઠંડીમાં આંબળાનું પાણી છે અમૃત સમાન, જાણો તેના અદ્દભુત ફાયદા

કેવી રીતે બનાવસો આંબળાનું પાણી ?

આંબળા એક એવુ ફળ છે જે પોતાના ઔષધીય ગુણોના કારણે ઓળખવામાં આવે છે. કેલ્શિયમ, વિટામિન સી, આયર્ન, ફોસ્ફરસ, કેરોટીન અને વિટામિન બી કોમ્પલેક્સથી ભરપૂર આંબળાને દરરોજ ખાવામાં સામેલ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. તેને ખાવાના ફાયદા તમે સાંભળ્યા હશે, પણ આજે અમે તમને જણાવવાના છીએ આંબળાનું પાણી પીવાના અચુક ફાયદાઓ વિશે.

કેવી રીતે બનાવસો આંબળાનું પાણી

આંબળાને કાપીને તડકામાં સુકવી લો અને પછી તેને પીસીને પાઉડર તૈયાર કરી લો. હવે રોજ એક ચમચી પાઉડરને પાણીમાં ભેળવીને પીવો.

વિટામિન્સ, મિનિરલ્સ અને ડાયટ્રી ફાયબરથી ભરપૂર 100 ગ્રામ આંબળામાં ફક્ત 60 કેલરી હોય છે તેમાં રહેલુ એન્ટી વાયરલ ગુણ બોડીની ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.

અમીનો એસિડથી ભરપૂર આંબળા મેટાબોલિઝ્મને સંતુલિત રાખવામાં મદદ કરે છે તેની સાથે જ આ વેઈટ લોસ માટે પણ ફાયદાકારક છે.

આંબળામાં રહેલું ક્રોમિયમ શરીરમાં બ્લડ શુગરને ઓછુ કરે છે અને તેની સાથે જ ડાયાબિટીસને પણ કંન્ટ્રોલમાં રાખે છે.

કોન્સ્ટીપેશનના દર્દીઓ માટે પણ તે રામબાણનું કામ કરે છે. ફાયબરથી ભરપૂર આંબળા શરીરના તમામ ટોક્સિન્સ દૂર કરે છે.

તેમાં રહેલું એન્ટી એજિંગ ગુણ ચહેરા પરથી ખીલ, ડાઘને તો હટાવે જ છે. તદ્દપરાંત આંબળા સ્કીનના ગ્લોને પણ બરકરાર રાખે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: