7 નવેમ્બર 2019 : આજનો દિવસ આપના માટે કેવો રહેશે જાણો

મેષ

આજે આપ પોતાની ખરાબ ટેવોને છોડીને સારી ટેવો અપનાવવા ચાહશો. આજે આપ આપના સંબંધો પર પણ એક નજર નાખશો ઓર એને વધુ સારા બનાવવાનું વિયારશો. આજનો દિવસ આત્મમયનનો છે. આજના દેવસે પોતાને સારી રીતે જણવામાં લગાડશો અને પોતાને સફળતાને માટે તૈયાર રાખો.

વૃષભ

બીજા લોકો આપના દયાળુ સભાવનો ગેરલાભ ઉઠાવવાની કોશીશ કરી શકે છે. યાદ રાખજો જીંદગીમાં દરેક વસ્તુ સંતુલિત હોવી આવશ્યક છે. એટલે જરૂરથી વધુ દયા ખાવી પણ ઠીક નથી. આપની દયાનો જો ખોટો લાભ ઉઠાવાશે તો આપનો માનવતા પરથી વિશ્વાસ ઉઠી જશે.

મિથુન

ઘરવાળાઓ અને મિત્રોના નકારાત્મક સ્વભાવને લીધે આપે થાડુંક સાવધ રહેવાની જરૂર છે. આ વાત કદાચ નાની શી વાત હોય પરંતુ આવનારા સમયમાં આપના સંબંધોમાં કડવાશ પેદા કરી શકે છે. પોતાના કુટુંબીઓ અને મિત્રોને પૂછો કે તેઓ આજ કેવું અનુભવે છે. એવું કરીને આપ કદાચ આવવાવાળી પરેશાનીઓથી બચી શકશો.


કર્ક

આજે આપે પોતાના દોસ્તો સાથેના સંબંધોને જોવાની જરૂર છે. કદાચ આપ લોકો વચ્ચે ઈર્ષ્યા ઉભી થઈ રહી છે જે આગળ જઈને નુકસાનકારક નીવડી શકે છે. દોસ્તોથી વાત કરીને એનું કારણ જાણવાનો પ્રયત્ન કરજો – જો કોઈ ત્રીજી વ્યક્તિ આપ અને આપનાં દોસ્તો વચ્ચે કોઈ તડ પાડવાનો પ્રયત્ન કરી રહેલ છે તો એનીથી દૂર જ રહેશો.

સિંહ

આપ જે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છો એજ આપનો ઝઘડો ખત્મ કરાવી શકશે. કોઈ ઘરેલુ ઝઘડો જે આપની અશાંતિનું કારણ હતું, હવે ખત્મ થઈ જશે. બધાના હિતને જોતાં આ ઝઘડો ખત્મ કરવોજ ઠીક રહેશે.

કન્યા

આજે આપે એ શીખવાની જરૂર છે કે આપ બીજા લોકોની સામે પોતાને કેવી રીતે વધુ સારી રીતે વ્યક્ત કરી શકો છો. જેથી બીજા લોકો એજ સમજે જે આપ એમને સમજાવવા ચાહો છો. એથી આપ બહસ અને ગેરસમજણથી બચી શકશો. વળી આપના દોસ્તો, કુટુંબીજનો અને સાથે કામ કરનારા ઓથી આપનાં સંબંધો વધુ ગાઢ બનાવી શકશો.


તુલા

આજે આપ એવા લોકોથી દૂર રહો જે આપની જીંદગીમાં નકારાત્મકતા લાવવાની કોશીશ કરી રહ્યા છે. આ ઘણાં ભાગે સકારાત્મક વ્યક્તિ છો. પરંતુ આપને એ વાતનો અંદાજ નથી કે નકારાત્મકતા કેટલી હદસુધી આપના પર હાવી થઈ રહેલ છે. પ્રયત્ન કરો કે આપ આપની સકારાત્મકતાને ખત્મ થવા ન દેશો.

વૃશ્ચિક

આજે આપ આપની આસપાસના કેટલાક લોકોથી સાવધ રહેવાની જરૂર છે. કારણકે તેઓ આપના પ્રત્યે ઈર્ષા રાખે છો. આપના વિચાર ભલે એમના માટે ઠીક ન પણ હોય તો પણ એમના મનમાં આપના પ્રત્યે ગલત ભાવના ઉત્પન્ન થવા ન દેશો. આપ બસ પોતાના કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપો. આમ કરવાથી બધુંજ ઠીક રહેશો.

ધન

આજે આપને એ જાણીને ખૂબજ ખરાબ લાગશે કે જેમને આપ પોતાના દોસ્ત સમજતા હતા તેઓજ પીઠ પાછળ આપની બુરાઈ કરે છે. આ સાંભળીને આપ ઉનાવળા ન થઈ જતા બલ્કે શાંતિ અને ઘીરનથી પરિસ્થિતિને સંભાળવાની કોશીશ કરજો. એ લોકો સાથે વાત કરો અને એ જણવાની કોશીશ કરો કે આપના સંબંધોમાં ખટાશ આવવાનું શું કારણ છે.


મકર

કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કદાચ આપને ખોટા સમજી લે. સાવધ રણે અને ખરી રીતે પોતાની વાત એમને સમજાવવાનો પ્રયાસ કરો. જો તે વ્યક્તિ વ્યાવસાયિક અથવા વ્યક્તિગત રૂપે આપની પ્રિય વ્યક્તિ છે તો આપે પુરો પ્રયત્ન કરીને એમની સાથે કોઈ ઝઘડો ન કરે. ઝઘડાથી ભવિષ્યમાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.

કુંભ

આજે આપે પોતાની સમજણ અને ચતુરાઈને પરખવી પડશે. કેટલાક લોકો પોતાની મર્યાદાઓને ઉલ્લંઘીને આપની પરેશાનીનું કારણ બની રહ્યા છે. આપે શાંત રહેતા એમને રોકવાનો પ્રયાસ કરવો પડશે. શાંતિપૂર્વક તે લોકોને પોતાનો સંદેશ પહોંચાડી દયો.

મીન

આજે આપે પોતાની સંપ્રષણ કળાનો ઉપયોગ કરવો જોઈશે. આજે આપ પોતાને એક મુશ્કેલ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હો એવું લાગશે. જે બીજાઓએ ઉભી કરેલી છે. આપે આપની સમજણનો ઉપયોગ કરીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડશે. સમજી વિચારીને પગલું લઈને પોતાને એમાંથી બહાર લઈ આવો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: