સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમના ડાયરામાં સ્ટેજ પર જયેશ રાદડિયાને ઢોલ પર બેસાડી ઢોલીએ ઢોલ વગાડ્યો હતો.

રાજકોટ: જેતપુરના ચારણસમઢીયાળા ગામે મંગળવારે સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહીર અને ફરીદામીરનો લોકડાયોરો યોજાયો હતો. જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા પરપૈસાનો વરસાદ થયો હતો. તેમજ ડાયરામાં સ્ટેજ પર જયેશ રાદડિયાને ઢોલ પર બેસાડી ઢોલીએ ઢોલ વગાડ્યો હતો.

લોકડાયરામાં લાખઓ રૂપિયાનો વરસાદ થયો હતો. જયેશ રાદડિયાએ પણ લોકો સાથે પૈસા ઉડાડી ડાયરાની મોજ માણી હતી.આ ડાયરામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી પણ હાજર રહ્યા હતા અને ડાયરો પૂરો થયો ત્યાં સુધી હાજરી આપી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: