ગુજરાતી સ્પર્શીલ પટેલે એડિસન ટાઉનશીપ બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણીમાં ઉમેદવારી

ગુજરાતી મૂળના સ્પર્શીલ પટેલે એડિસન ટાઉનશીપ બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. 5મી નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે.

ન્યુજર્સીના એડિસનમાં જન્મેલા અને ઉછરેલા ઈન્ડિયન અમેરિકન વ્યવસાયી સ્પર્શીલ પટેલે ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી બેચલર ડિગ્રી, સેન્ટ જ્યોર્જિસ યુનિવર્સિટીમાંથી પબ્લિક હેલ્થ સાથે માસ્ટર ડિગ્રી તેમજ ઝેવિયર યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનમાંથી મેડિકલ ડિગ્રી મેળવી છે.

સ્પર્શીલ પટેલ હેલ્થકેર તેમજ ભારત અને યુએસએના જરૂરિયાતમંદ લોકો માટે ફંડ ભેગું કરવા સહિતની સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: