કાર્ય ક્ષમતા વધારમાં માટે ચાલો જાણીએ થોડા ઘરેલું ઉપચાર.

જો તમે રોજે થાક નો અનુભવ કરતા હોવ તો તમારે ખરેખર કાર્ય ક્ષમતા વધારવાની જરૂર છે જેનાથી તમે તમે દિવસભર થાક વગર કામ કરી શકો. કાર્ય ક્ષમતા ને વધારવા માટે તમારે પ્રોટીન, વિટામીન સી, આયન અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો ની જરૂર પડે છે.

કાર્ય ક્ષમતા વધારમાં માટે ચાલો જાણીએ થોડા ઘરેલું ઉપચાર.

1 કાર્ય ક્ષમતા વધારવા માટે કળા ચણા ને તમે પાણીમાં પલાળી ને સવાર માં ભૂખ્યા પેટે ખાવા જોઈએ તમે તે ચણાને પલાળેલુ પાણી પણ પીય શકો છો.

2 કાર્ય ક્ષમતા વધારવા માટે તમારા ખોરાક માં વિટામીન બી અને વિટામીન સી ભોજન જરૂર લેવું જોઈએ.

3 મગ ની દાળ ને ગરમ પાણી માં ઉબાળી ને અથવાતો ફણગાવેલા મગ ખાવા જોઈએ.

4 કાર્ય ક્ષમતા ને જાળવી રાખવા માટે ધુમ્રપાન થી દુર રહેવું જોઈએ

તાકાત વધારવા માટે

1 રોજે તમારા દિવસ ના ખાવામાં એક સફરજન પણ ખાવું જોઈએ જેનાથી શરીર ને પુરતી ઉર્જા મળી રહે છે.

2 શરીર માં દિનભર ભરપુર માત્ર માં પાણી પીવું જોઈએ

3 રોજે કેળા નું સેવન કરવું જોઈએ જેના થી પૂરતા પ્રમાણ માં તાકાત મળી રહે છે.

કાર્ય ક્ષમતા વધારવા માટે તમે યોગ પણ કરી શકો છો

જો તમે તમારા શરીર માં કાર્ય ક્ષમતા વધારવા માંગતા હોવ તો તમે યોગ પણ કરી શકો છો. યોગ કરવા પહેલા યોગ કઈ રીતે કરવો તેની સાચી પદ્ધતિ પણ જાણી લેવી જરૂરી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

 

Leave a Reply

%d bloggers like this: