દહીંથરા જાહેર જીવન ના અજવાળા નો મધ્યાને અસ્ત સુતરિયા માધવજીભાઈ બાબુભાઇ નું દેહાંવસાન લાઠી તાલુકા ને પુરી ન શકાય તેવી ખોટ સદગત ની અત્યેષ્ટિ માં સ્મશાન ભૂમિ માં ઉભા રહેવા ની પણ જગ્યા ન મળે તેવી માનવ મેદની અને સંતો ની ઉપસ્થિતિ માં દાહસંસ્કાર

દહીંથરા જાહેર જીવન નું અજવાળું મધ્યાને અસ્ત સામાજિક અગ્રણી અનેકો સામાજિક શેક્ષણિક ધાર્મિક સ્વૈચ્છિક સંસ્થાઓ માં સેવારત માધવજીભાઈ બાબુભાઈ સુતરિયા ઉ.આ.વ ૫૨ નું દેહાંવસાન થતા ભારે ગમગીની.

સદગત ની સ્મશાન યાત્રા માં હાજરો ચાહકો નો માનવ સેલાબ શોકાતુર લાઠી તાલુકા ના અનેકો શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં શોક નો માહોલ અઢારે આલમ ની ઉપસ્થિતિ માં સદગત ની અત્યેષ્ટિ લાઠી તાલુકા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદભક્ત ટ્રસ્ટ સંચાલિત ભગવાન શ્રી મહાવીર સ્વામી જેન પાંજરાપોળ દહીંથરા શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ દામનગર શહેર ડાયમંડ એશોસીએશન ટ્રસ્ટ શ્રી દામનગર નાગરિક શરાફી મંડળી જૂનાગઢ શ્રી ગીરનારી આશ્રમ શંખેડા અલખઘણી ગૌસેવા સહિત અનેકો ધર્મ સંસ્થા સાધુ સંતો ની સેવા વયાવતા માટે ઉદાર સંતો ને સમર્પિત મિત ભાષી માધવજીભાઈ બાબુભાઈ સુતરિયા ના દેહાંવસાન થી લાઠી તાલુકા ને પુરી ન શકાય તેવી ખોટ પડી .

જાહેર જીવન નું અજવાળું મધ્યાને અસ્ત થતા સમગ્ર વિસ્તાર માં ભારે શોક પ્રસરી ગયો સદગત ની અત્યેષ્ટિ માં લાઠી તાલુકા માં ચાલીસ થી વધુ ગ્રામ્ય વિસ્તારો સહિત ગઢડા સ્વામી ના ઢસા સહિત દામનગર લાઠી સુરત અમદાવાદ જૂનાગઢ સહિત માં ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા માધવજી સુતરિયા નું મધ્યાને માધવ ગમન હજારો અસુ ભીની આંખો એ માનવતા ના મસીહા ને વિદાય આપી ભવનાથ આશ્રમ ના દલપતગિરી જુનાગઠ ગીરનારી આશ્રમ ના હરિહરાનંદભારતી એ સદગત ના પરિવાર ને રૂબરૂ સાંત્વના પાઠવી સ્મશાન ગૃહ માં ઉભા રહેવા ની પણ જગ્યા ન રહે તેવી મેદની સદગત ની અત્યેષ્ટિ માં ઉપસ્થિત રહી

સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મીક રાજસ્વી અગ્રણી ઓ ગરીબ થી લઈ તવંગર સુધી દરેક ના ચહેરા પર શોક જોવા મળ્યો ભારે રડતા હદયે સદગત ની અત્યેષ્ટિ અપાઈ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: