કેટલાંક લોકો માટે ફલાવર ઝેર સમાન છે.

સામાન્ય રીતે ભારતભરના ઘરોમાં ફલાવરનું શાક બનતું હોય છે. ફલાવરમાં કેલ્શિયમ, ફાસ્ફોરસ, પ્રોટીન, કાર્બોડાઈડ્રેટ તથા આર્યન ઉપરાંત વિટામિ એ, બી, સી, આયોડીન તથા પોટેશિયમ તથા થોડી માત્રામાં તાંબુ છે. ફલાવરમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ પણ છે, જે શરીર માટે લાભદાયક છે. જોકે, કેટલાંક લોકો માટે ફલાવર ઝેર સમાન છે.

થાઈરોઈડ હોય તેમણે ક્યારેય ના ખાવુંઃ
જો તમને થાઈરોઈડની બીમારી હોય તો ફલાવરનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. આનાથી તમારા ટી3 તથા ટી4 હોર્મોન વધી શકે છે. ફલાવરનો ઉપયોગ કરવામાં આવે તો જોખમી સાબિત થાય છે. જેમને ગોલ બ્લેડર કે કિડનીમાં સ્ટોન હોય તેમણે પણ ફલાવર ખાવુ નહી. કારણ કે ફલાવરમા કેલ્શિયમ વધારે છે, જે ગોલ બ્લેડર તથા કિડનીમાં સ્ટોનને વધારી શકે છે. આ ઉપરાંત યુરિક એસિડ વધારે હોય તેમણે પણ ફલાવરનું શાક ખાવું નહીં. કારણ કે ફલાવરના શાકમાં પ્યૂરિન હોય છે, જે યુરિક એસિડની માત્રા વધારે છે.

ફલાવરના શાકમાં પ્રોટિન, કેલ્શિયમ, ફાસ્ફરોસ, વિટામિન એ અને સી ઉપરાંત ભરપૂર માત્રામાં પોષકતત્વો હોય છે. કેટલાંક લોકો ફલાવરનું શાક બનાવે છે, તો કેટલાંક અથાણું બનાવીને ખાય છે. ફલાવરના પરાઠા પણ લોકો પસંદ હોય છે. ફલાવર શરીરના ઝેરી તત્વનો બહાર નીકાળે છે, તેથી કાચા ફલાવરનો રસ પીવો જરૂરી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: