આ વ્યક્તિએ જુગાડ કરીને બાઇકની બનાવી દીધી કાર લોકો બોલ્યા હેલ્મેટ પહેરવું કે સીટ બેલ્ટ બાંધવો.

કોઈપણ જૂની કારણે મોડીફાઈ કરીને નવી કારમાં બદલવાનું તો તમે જોયું હશે પરંતુ શું તમે ક્યારેય કોઈ બાઇકને કારમાં બદલતા જોઈ છે? લગભગ તો નહીં. પરંતુ પંજાબના લુધિયાણા માં એક વ્યક્તિએ દેશીજુગાડ થી આવું કરી દેખાડ્યું છે. તેણે તેમની બાઇક ને એવી રીતે મોડીફાઇ કરી કે જીપમાં બદલી નાખી. એટલું જ નહીં જ્યારે તે વ્યક્તિ પોતાની મોડીફાય જીપ લઇને રસ્તા ઉપર નીકળ્યો તો જોવા વાળા જોતા જ રહી ગયા એને હેરાન થઈ ગયા.

આ અનોખી જુગાડ ગાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાડી એ આગળની તરફ બે સીટ લાગેલી જોવા મળી રહી છે જેમાં બે વ્યક્તિ બેસેલા દેખાઈ રહ્યા છે. એક વ્યક્તિ સ્ટેરીંગ ને પકડી ને ગાડી ચલાવી રહ્યો છે જ્યારે બીજો વ્યક્તિ આરામથી સીટ ઉપર બેસેલો જોવા મળી રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધી ૫૦ હજારથી પણ વધુ વાર જોવાયું ચૂક્યો છે. લોકો તેને અનોખી જુગાડ ગાડી ના વખાણ કરતાં થાકતા નથી અને અને થોડાક લોકો આ વીડિયોને જોઈને મજાક મસ્તી પણ કરી રહ્યા છે એક યૂઝરે લખ્યું કે આમને હેલ્મેટ પહેરવું જોઈએ કે સીટ બેલ્ટ બાંધવો જોઇએ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: