દૂધ પીવા માટે ક્યો સમય યોગ્ય કહેવાય દિવસ કે રાત ?

પોષક તત્વોથી ભરપૂર હોવાના કારણથી આયુર્વેદમાં દૂધનું મહત્વ છે. ખાસ કરીને લોકોની વચ્ચે દૂધને લઇને અલગ-અલગ ધારણા છે કે આખરે દૂઘને ક્યારે પીવું જોઇએ. સવારના સમયે કે રાતે? નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધી પ્રોટીન અને કેલ્શ્યિમથી ભરપૂર દૂધ પીવું દરેક માટે ખૂબ જરૂરી છે. પરંતુ દૂધના દરેક ફાયદા તમારા શરીરને મળે તેના માટે દૂધ પીવાનો યોગ્ય સમય કયો છે, આ વાત જાણવી ખૂબ જરૂરી છે.

સવારના સમયે દૂધ પીવાના ફાયદા

– જો તમે દિવસની યોગ્ય શરૂઆત કરવા માંગો છો તો એક ગ્લાસ દૂધ પીઓ.

– દૂધમાં પોટેશિયમ, કેલશ્યિમ, ફોસ્ફરસ, મેગ્નેશ્યિમ, પ્રોટીન અને વિટામિન્સ જેવા ઘણા પોષક તત્વ હોય છે.

સવારમાં દૂધ પીવાના નુકસાન

– જો તમે સવારે દૂધ પી લો છો તો તેના માટે તમારા માટે હેવી મીલ હોય શકે છે.

– સવાર-સવારમાં હેવી મીલ લેવાથી પાચનતંત્રને તેને પચાવવામાં મુશ્કેલી થાય છે. જેનાથી પેટમાં દુખાવો થઇ શકે છે.

– ખાસ કરીને ડોક્ટર્સ અને ડાયેટિશિન્સનું માનવું છે કે સવારના સમયે પોતાના ડાઇજેસ્ટિવ સિસ્ટમ પર વધારે હેવી નાસ્તો કરવો યોગ્ય નથી. જોકે, સવારના સમયે દૂધ ન પીવું જોઇએ.

રાતે દૂધ પીવાના ફાયદા

– રાતે દૂધ પીને સૂઇ જવાથી પેટ ભરેલું રહે છે અને તમને સૂતા સમયે ભૂખનો અનુભવ થતો નથી. જેનાથી તમારી ઉંઘ ઉડતી નથી.

– તમે ઇચ્છો છો કે તમારી ત્વચા હંમેશા જવાન રહે તે માટે રોજ રાતે દૂધ પીને સૂવું જોઇએ.

રાતે દૂધ પીવાના નુકસાન

– આમ તો જે લોકોને લેક્ટોજ ઇન્ટોલરેંટની સમસમ્યા છે. તે જો રાતે દૂધ પીએ છે તો પેટમાં દુખાવો અને પેટ ભારે થઇ જવાની સમસ્યા થઇ શકે છે.

– રાતે દૂધ પીવાથી શરીરનું ઇન્સુલિન લેવલ વધી જાય છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: