આઠ મણ થી પણ વધારે વડા અને થેપલા ભેગા કરી માનવતાનું ઉમદા કાર્ય

આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનો કલ્યાણ હો

મિત્રો દરેક સમાજના વ્યક્તિ અંધશ્રદ્ધા માં ડૂબીને ચાર ચોકની વચ્ચે અન્નો પુષ્કળ ફેકે છે તો મિત્રો એ અન્ના બચાવીને મને એક વ્યક્તિએ મંદ જરૂરિયાત

જે લોકો ભૂખ્યા સૂઇ રહેશે એમનો થોડું વિચારીને જ્યારે કકળાટ ની જગ્યાએ સહાય કરીએ એવું આપણા તમામ સમાજના વિચારે તો ટન મોઢે અનાજનો બગાડ થાય છે તે યોગ્ય જગ્યાએ વપરાય તો પણ મોટી રાહત મળે છે આજ રોજ અમારી સોસાયટી ભગવતી કૃપા સોસાયટી માં આઠ મણ થી વધારે થેપલા અને વડા ભેગા કરી

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 100 ટીસી સેવાનો લાભ લીધો તેમાં મનસુખભાઈ કાસોદરીયા અને સુરેશભાઈ કથીરયા સોસાયટી ની ટીમ વતી સૌ ભેગા મળીને એક પ્રયાસ કર્યો તેમજ અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા માટે અન્નપૂર્ણા માતા ની પ્રસાદી સમજીને થેપલા ની પ્રસાદી પણ લેવામાં આવી

આવી જ રીતે અમારી આજુબાજુ 10 સોસાયટીમાં પણ દરેક સોસાયટીના ચોક માં જઈ ને રૂબરૂ ડોલો મૂકી અન્ના નહીં ફેકવાની દરેક સોસાયટી વાળાને એક નમ્ર અપીલ કરી હતી જેમાં દરેક સોસાયટીના લોકોએ સંપૂર્ણ રૂપે સહકાર આપ્યો હતો

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: