આ વર્ષે મહેશભાઈ સવાણી વધુ 300 દીકરીના લગ્ન કરાવશે

સુરતના હીરાના વેપારી મહેશભાઈ સવાણી આ વર્ષે 300 દીકરીઓને પ્રભુતામાં પગલાં પડાવશે. આ દીકરીઓના લગ્નની તૈયારીરૂપે તેમણે રવિવારે દીકરીઓને કરિયાવર વિતરણ કરી તમામ વેવાઈઓ સાથે મુલાકાત કરી લગ્નના આયોજન અંગે ચર્ચા કરી હતી.

પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓની કુલ સંખ્યા 2684 થશે

2012થી પિતા વગરની જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવતા ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીનું જરૂરિયાતમંદ દીકરીઓના લગ્નનું આ સાતમું આયોજન છે. આ અંગે મહેશભાઈ સવાણીએ કહ્યું કે આ 300 દીકરીઓના લગ્ન સાથે પ્રભુતામાં પગલાં માંડતી દીકરીઓની કુલ સંખ્યા 2684 થશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: