રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભુમી, સુરત દ્વારા “સ્વચ્છતા હમસે” તેમજ “પ્લાસ્ટિક ને કહો ના” થીમ હેઠળ મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ ની ઉજવણી

રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભુમી, સુરત દ્વારા “સ્વચ્છતા હમસે” તેમજ “પ્લાસ્ટિક ને કહો ના” થીમ હેઠળ મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ ની ઉજવણી

 

રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભુમી આયોજીત ડિસ્ટ્રીકટ 3060 ના ડ્રીમ પ્રોજેક્ટ હેઠળ આજ રોજ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી ની 150 મી જન્મજયંતિ ની ઉજવણી ના ભાગ રૂપે “સ્વચ્છતા હમસે” તેમજ “પ્લાસ્ટિક ને કહો ના” થીમ હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂજ્ય બાપુને  શ્રધ્ધાસુમન અર્પણ કર્યા બાદ…લોકો ને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં સુરત ના પ્રથમ નાગરિક મેયર શ્રી .ડો જગદીશ પટેલ તેમજ સુરત ના સાંસદ શ્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા. રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભુમી સુરત.

રામકૃષ્ણ વિધાભવન દ્વારા મહાત્મા ગાંધીજી ની 150મી જન્મ જયંતિ નિમિતે લોકો માં સ્વચ્છતા જાગૃતિ અભિયાન ની શરૂઆત કરી હતી..વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર અને બેનર લઈ ને વરાછા રોડ પર નીકળ્યા હતા

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: