શાંતા બા મેડીકલ કોલેજ અમરેલી સિવિલ હોસ્પિટલ ની કાયાપલટ થતા ગરીબ દર્દી નારાયણ ની સુવિધા માં વધારો થયો…

હર્દય રોગ ઓર્થો . પીડીયા સહીત તમામ ઓપરેશન માટે બહાર નો મોંઘો દાંટ ખર્ચ બચતા ગરીબ દર્દી ઓ માટે અમરેલી સિવિલ આશાનું કિરણ…

તમામ પ્રકાર ના ઓપરેશન ના આધુનિક સાધનો આવીજતા હજારો દર્દી ઓ ની સારવાર કરાઈ

ગુજરાત સરકાર ના સવેદનશીલ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાની અને ગુજરાત સરકારે પી પી પી પ્રોજેક્ટ અતર્ગત અમરેલી સિવિલ હોસ્પિટલ ને પ્રસિદ્ધ ઉદ્યોગ પતિ અને કેળવણીકાર અને વાત્સલ્યધામ કે જ્યાં માતાપિતા ની હૂફ ગુમાવી બેસેલા ૬૦૦ થી વધુ વિદ્યાર્થી ઓ નું લાલન પાલન કરનાર વસંત ભાઈ ગજેરા અને તેમના શાંતા બા મેડીકલ કોલેજ ટ્રસ્ટ ને અમરેલી સિવિલ હોસ્પિટલ નું સંચાલન સોપવામાં આવ્યું હતું . શાંતા બા મેડીકલ કોલેજ દ્વારા સંચાલન હાથમાં લીધા બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ની કાયા પલટ થઇ ગઈ છે . સ્વચ્છતા . મલ્ટીપેશાલીષ્ટ હોસ્પિટલ ને ટક્કર મારે તેવી આધુનિક સુવિધા . પીડિયા ત્રીક ઓર્થોપેડિક વિભાગ . હર્દય રોગ ની આધુનિક સારવાર એક્સરે વિભાગ સોનોગ્રાફી વિભાગ તમામ પ્રકાર ના ઓપરેશનો આ હોસ્પિટલ માં સફળતા પૂર્વક કરવામાં આવે છે..

અમરેલી સિવિલ હોસ્પિટલ ખરા અર્થ માં ગરીબ દર્દી ઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ છે સરકાર નો પી પીપી પ્રોજેક્ટ નો જે વિચાર રાજ્યસરકાર ને આવ્યો એ અમરેલી સિવિલ હોસ્પિટલ / શાંતા બા હોસ્પિટલ માં સંપૂર્ણ સફળ થતી દેખાઈ રહી છે અહી તમામ દર્દી ઓ અને સગા ઓ ને સાત્વિક ઉચગુણવતા નું ભોજન વિના મુલ્યે પીરસવા માં આવે છે જે અમરેલી શાંતા બા કોલેજ / અમરેલી સિવિલ હોસ્પિટલ માં પીરસવા માં આવે છે….

એક સમયે અમરેલી સિવિલ હોસ્પિટલ માંથી ગંભીર ઈજાગ્રસ્ત ઓર્થોપેડિક વિભાગ પીડીયાતિક અને હદય સંબધિત બીમારી ઓ માં દર્દી ઓ ને ભાવનગર રાજકોટ અમદવાદ વગેરે શહેરો માં રીફર કરવામાં આવતા હતા હાલ મોટાશહેરો ના દર્દી ઓ અમરેલી સિવિલ હોસ્પિટલ /શાંતા બા મેડીકલ કોલેજ માંસરવાર માં આવે છે , શાંતા બા મેડીકલ કોલેજ / અમરેલી સિવિલ માં જે શ્રેષ્ટ મેડીકલ સુવિધા ઓ દર્દી ઓ ને મળે છે એ માટે સમાજ સેવી વસંત ભાઈ ગજેરા રાત દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે….

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: