કિવી ખાવાથી થતાં લાભ જાણીને હેરાન થઈ જશો.

નમસ્કાર મિત્રો પટેલ ન્યૂઝ ના હેલ્થ ડેસ્કમાં ફરી એક વાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો તમે જાણો છો તેમ આજકાલ કિવી ફળ વિશે તમને ઘણી વાતો સાંભળવા મળતી હશે, પરંતુ શું તમને ખબર છે કે આ કિવી ફળ વિશે, તો આવો મિત્રો જાણીએ આ કિવી વિશે.

કિવી ફળમાં ઘણાબધા એવા લક્ષણો જોવા મળે છે. જે ઘણી રીતના રોગોથી લડવામાં માટે મદદ કરે છે ભારતમાં હંમેશાથી લોકો ફળ ને સેહત નો ખજાનો માનવામાં આવે છે બીમાર પડી એ તો લોકો એક બીજા ને ફળ અને જ્યુસ પીવાની સલાહ આપે છે.

ઉપરાંત ફળો માં એવા ગુણો જોવા મળે છે જેનાથી શરીર અને સેહત અને તંદુરસ્તી બનાવા માટે મદદ રૂપ થાય છે અનામતી એક ફળ એવું છે. સેહતની સાથે સાથે તમારા ખૂબસૂરતી બનવા માટે મદદ કરે છે.

આ ફળ ને ખાવાથી ચામડીમાં અદભૂત ચમક જોવા મળે છે આનાથી સામે વાળો વ્યક્તિ ટચ કરવા માટે રજા માંગે છે. આપણે જે ફળની વાત કરીએ છે તે બીજું કશું નહિ થોડોક સ્વાદમાં ખાટો અને મીઠો કિવી ફળ હોય છે.બારથી ભૂરા કલરનું દેખાતું આ ફળ ભલે તેમણે આર્કષણ ના લાગે પણ તે ફાયદા જાણીને તમે હેરાન થઈ જશો.

કાપીએ તો તેમાંથી ભૂરા રંગનું નીકળે છે અને તેમાં કળા કલર ના બીજ જોવા મળે છે. તમને જાણીને હેરાન થઈ જશો કે 100 ગ્રામ કિવીમા 154 % વિટામિન સી જોવા મળે છે. વિટામીન સી નો જથ્થો લીંબૂ અને સીતાફળ કરતા વધારે જોવા મળે છે. આજે અમે તમને આ પોસ્ટ કીવીથી થતા સ્વાસ્થ્ય સંબંધીત ફાયદા વિશે જણાવીશું.

કિવીથી થતા લાભ.

પાંચન તંત્ર મજબૂત થાય છે.

કિવી ફળમાં રહેલા ફાઇબરથી પાંચન તંત્ર સારું રાખવામાં મદદ કરે છે અથવા તમે કબજિયાત,પેટ દર્દ,ગેસ તફલિક થાય છે. તો દિવસ મા બે ટુકડા કિવી ના ખાવા જોઈએ અને તરત આ દુઃખથી રાહત મળે છે.આ ફળમાં શામિલ હોય તે એક્ટીંઇડેન નામનું એન્જામીમ પ્રોટીનના પાચનમાં સહાયક માનવામાં આવે છે.

શરદી અને ઉધરશમાં મદદગાર.

વિટામીન સી અથવા અંટીઓક્સીડેટથી વધારે પ્રમાણના આપણા શરીરને ઈમ્યૂનિટી સીસ્ટમને મજબૂતી બનાવે છે શરદી અને ઉધરશ થયું હોય તો આ ફળનો ઉપાયો કરી શકો છે અને થોડાક સમય અસર અડવાનું ચાલુ થાય છે. આ શરીરમાં હાનિકારક પદાર્થ ને બહાર કડવા માટે ઉપયોગી બને છે આ કીવીથી ઇમ્યુન સિસ્ટરમ મજબૂથ થાય છે.અને શરીરમા હોય ઇન્ફેકશન બચી શકાય છે

વજન ઘટાડવા માટે ઉપયોગી.

પોતાના વજનથી પરેશાન લોકો માટે આ ફળ વધારે ઉપયોગી છે. અને તમારા શરીર વધારાની ચરબી હોય તો તમે આ ફળ નો સેવન કરો. આ ફળમાં ગ્લાસઇસેમિક ઇન્ડેક્સ ની પ્રમાણ ઓછુ હોય છે એના લીધે ગ્લુકોજમાં માત્ર વધારે પ્રમાણ નહી થતુ. કીવીમાં વિટામિન ઈ ફોલેટ વિટામીન સી અને પોટેશિયમ સિવાય ઘણા ગુણ હોય છે તેને લીધે શરીર પર સીધી અસર આપે છે એનામાં આવેલા તત્વો તમને ના ઇચ્છતા પણ ચરબી આરામ આપે છે.

રોગ પ્રતિકાર શક્તિ વધારે છે.

વિટામીન સી અને એન્ટીઓક્સીડેટ ઉંચી માત્ર હોવાથી આ ફળ રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે. શરીરની કમજોરી દૂર કરવા માટે આ ફળ સારું કોઈ ફળ નથી.આના સેવનથી આપણા શરીરની થાક દૂર થાય છે અને નવી શક્તિ આવે છે આ ફળમા વિટામીન સી હોવાના લીધે આપણા શરીરને આયરને શોષી લે છે એના કારણને લીધે એનિમિયા દર્દી માટે આ ફળ વરદાન સ્વરૂપ છે

કૉલસ્ટ્રોલ માત્ર ઓછી કરવી.

શરીરમાં કૉલસ્ટ્રોલ પ્રમાણ વધારે હોવાના લીધે રોગનો ખતરો વધે છે કિવી ફળ ખાવાના લીધે કૉલસ્ટ્રોલ કંટ્રોલ રહે છે એના નિયમિત સેવનથી ખાવાથી શરીરમાં બેડ કૉલસ્ટ્રોલ પ્રમાણ ઘટે છે.અને ગુડ કોલસ્ટ્રોલ વધારો થાય છે.

હૃદય રોગોમાં ફાયદાકારક.

હૃદય રોગમાં કિવી ફળ વધારે ફાયદા હોય છે આ ફળમાં કુદરતી રૂપ થી ફાઇબર અને પોટેશિયમ શામિલ હોય છે તે દિલની બીમારીથી ઝઘડવા માટે મદદ કરે છે દિલની બીમારી દર્દી મરીઝ ઓછું સોડિયમ લેવાની સાથે આપણી પોટેશિયમ માત્રા વધારે છે તેનાથી હૃદયને લાગતા રોગ દૂર થાય છે આ ફળ નિયમિત રીતે સેવન કરવાથી લોહીમાં ટ્રાઇગિલ્સરોએડ માં માત્રામાં કમી આવે છે સાથે લોહી જામવાની સમસ્યા પણ ઓછી થાય છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: