મદદ ના કરી શકો તો કઈ વાંધો નહિ પણ શૅર તો ભૂલ્યા વગર જરૂરથી કરજો

..આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનું કલ્યાણ હો ….મિત્રો એક મજબૂરી ખાતર કોઈ શેર કરવાનું ભૂલશો નહીં આપણા સમાજના એવા કેન્સર પીડિત ગજેરા રાજુભાઈ નાનજીભાઈ તે ઘણા સમયથી પીડાય છે.તેમના સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક નાનો દીકરો છે. તે દસમાં ધોરણમાં ભણે છે તેમની આર્થિક સ્થિતિ બહુ જ નબળી હોવાથી તે આપણા સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને કોઈએ વ્યસન કરવું નહીં. હું હાલમાં ભાડાના મકાનમાં રહું છું તે પણ અન્ય ના સહાયથી તો મિત્રો આપણે એક માનવતાનો અધિકાર સમજીને “માનવ સેવા એજ પ્રભુ સેવા” એ સાચા અર્થમાં સાચી સેવા છે તો આપણે વાર્ષિક આવક માંથી કમ સે કમ એક દિવસનુ આપણને જે ભગવાને આપ્યુ હોય તેમાંથી યોગ્ય લાગે એ સહાય કરવા અપીલ કરીએ છીએ માફ કરજો મિત્રો પણ એક મજબૂરી છે બીજું જણાવવાનું કે તમે ખુદ જાતે મુલાકાત લઈને અથવા તો ફોનથી માહિતી લઈને યોગ્ય લાગે તો અને અખંડ બ્રહ્માંડના અધિપતિ તમને જે આપવે તે આપજો.
હે ભગવાન સૌનું ભલું કરજો.


નામ : ગજેરા રાજુભાઈ નાનજીભાઈ.
એડ્રેસ : ૨૫૩ . શુભ લક્ષ્મી સોસાયટી, નાના વરાછા, વરાછા રોડ, સુરત. ગામ : કિકરીયા તાલુકો : મહુવા જીલ્લો : ભાવનગર
મો : 8758322732
name : rajubhai nanjibhai gajera
A/c : 100140313413             Bank : ધી વરાછા કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ
IFSC code : VARA0289014

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

One thought on “મદદ ના કરી શકો તો કઈ વાંધો નહિ પણ શૅર તો ભૂલ્યા વગર જરૂરથી કરજો

  1. Your a/c no. XXXXXXXX7798 is debited for Rs.500 on 28-09-19 and a/c XXXXXXXX413 credited (Intra Bank fund transfer Ref no 19271/198145).

Leave a Reply

%d bloggers like this: