“મા” અને “મા વાત્સલ્ય” યોજના નો ફાયદો કોને, કેવી રીતે અને ક્યાંથી મળી શકે તેની હોસ્પિટલના નામની યાદી સહિતની માહિતી

ગરીબી રેખા નીચે જીવન ગુજારતા કુટુંબો તેમજ મધ્યમ વર્ગના કુટુંબો તેની આવક નો મોટા ભાગ નો હિસ્સો ભયંકર બિમારી ના ઈલાજ અર્થે વાપરતા હોય છે. જેનાથી ગરીબી રેખા નીચે જીવન પસાર કરતા કુટુંબો અને મધ્યમ વર્ગના કુટુંબો ને ભયંકર દર્દ સામે સરકાર પૈસા ચુકવવા પડે છે.

આ પર થી , લાભ લેનારાઓ ને ભયંકર રોગો મા કેશલેસ ઈલાજ , એક ઉચ્ચ ગુણવત્તા વાળી તબીબી સારવાર અને ઉંચા તબીબી ખરચ સામે આર્થિક સહાયતા મળી રહે તે અર્થે ગુજરાત રાજ્ય ના દરેક જીલ્લાઓ મા ગરીબી રેખા નીચે જીવન ગુજારતા કુટુંબો માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના તાલુકો ઝાલો ૨૦૧૨થી અમલી બનેલ.

આ યોજના ની સફળતા ને ધ્યાન મા લઇ ને રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના નો પ્રસાર વધારી વર્ષ ૨૦૧૪-૨૦૧૫ મા “વાર્ષિક રૂપીયા ૧.૨૦ લાખ કે તેથી ઓછી આવક પ્રાપ્ત કરતા મધ્યમ વર્ગ ના પરિવારો માટે મુખ્યમંત્રી અમૃતમ “મા વાત્સલ્ય” યોજના તારીખ ૧૫/૦૮/૨૦૧૪ થી અમલ મા મુકેલ છે.

“મા” તેમજ “મા વાત્સલ્ય” કાર્ડધારક વ્યક્તિઓ ને પ્રાપ્ત થયેલ નિયત સારવાર નો ખરચ માન્યતા પ્રાપ્ત કરેલ હોસ્પિટલ મા જઈ ને લાભ મેળવી શકે છે. મુખ્યમંત્રી અમૃતમ ‘મા વાત્સલ્ય’ યોજના કે જે યોજના હેલ્થ વિમા ને આધારિત હોય છે જેમાં કોઈ પણ અન્ય વીમા કંપની નો સમાવેશ કરવા મા આવતો નથી.

સાલ ૨૦૧૬ થી યુ.વીન કાર્ડ ધરાવતા લોકો નો પણ આ યોજના નીચે સમાવેશ થયેલછે. ભયંકર રોગો માટે કુટુંબ દિઠ વાર્ષિક મહત્તમ રૂપીયા ૨,૦૦,૦૦૦ સુધી ની કેશલેસ સારવાર પ્રાપ્ત થઈ શકે છે. કુટુંબ ના વધારે મા વધારે પાંચ લોકો ને કુટુંબ ના મુખિયા, પત્ની અને ૩ આશ્રિતો લાભ મળવા લાયક છે. નવજાત બાળક નો છઠ્ઠા સભ્ય તરીકે આ યોજના મા સમાવેશા થયેલો છે.

આ યોજના નીચે લાભ પ્રાપ્ત કરનારાઓ ને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવવા- જવા ના ખર્ચ પેટે રૂપીયા ૩૦૦ ચુકવવા મા આવે છે. ભયંકર રોગો માટે લાભ લેનારા ના કુટુંબો ને “મા” તેમજ “મા વાત્સલ્ય” યોજના હેઠળ દાઝેલા, હદય ભયંકર બિમારી, કીડની ની ભયંકર બિમારી, મગજ ની ભયંકર બિમારી, ગંભીર ઇજા ઓ, નવજાત બાળકો ના ભયંકર રોગો, કેન્સર જેવા રોગો ની કુલ- ૬૨૮ જેટલી પ્રોસીજર માટે શ્રેષ્ઠ સારવાર અહી પ્રદાન કરવા મા આવે છે.

મુખ્યમંત્રી અમૃતમ યોજના નીચે ગુજરાત રાજ્ય ના દરેક ૩૩ જીલ્લાઓ મા ગરીબી રેખા નીચે જીવન ગુજારતા આશરે ૪૧.૫૦ લાખ કુટુંબો ને આવરી લેવા મા આવ્યા છે.“મા વાત્સલ્ય યોજના નીચે રાજ્ય ના દરેક ૩૩ જીલ્લાઓ ના વાર્ષિક રૂપીયા ૧.૫૦ લાખ કે તેથી ઓછી આવક પ્રાપ્ત કરતા મધ્યમ વર્ગ ના કુટુંબોને આવરી લેવામા આવ્યા છે.” ભયંકર રોગો માટે કુટુંબ દીઠ વાર્ષિક મહતમ રૂપીયા 2,00,000 સુધી ની વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે.

આવક નો દાખલો પ્રાપ્ત કર્યા પછી કુટુંબ ના સભ્યો ને લઈ ને પાસે ના તાલુકા કીઓસ્ક ની કચેરીએ જવુ અને પરિવાર ના પાંચ લોકો ની નોંધણી કરાવી “મા વાત્સલ્ય” કાર્ડ પ્રાપ્ત કરવુ. ”મા” યોજના નો ફાયદો કઈ રીતે મેળવવો? જો તમારું નામ BPL યાદી મા હોય તો તમારા કુટુંબ ના સભ્યો ને લઇને પાસે ના તાલુકા કિઓસ્કની મુલાકાત લેવી અને ત્યાર બાદ કુટુંબ ના પાંચ લોકો ની નોંધણી કરાવી અને “મા” કાર્ડ પ્રાપ્ત કરવુ.

મુખ્યમંત્રી અમૃતમ“મા” તેમજ મા “વાત્સલ્ય” યોજના નીચે સહાય મળવા પાત્ર “મુખ્ય” હોસ્પિટલો ની એક સુચીઆ મુજબ છે.

આરના સુપર સ્પે.હોસ્પિટલ અમદાવાદ . નારાયણ હદયાલય પ્રા.લી અમદાવાદ

HCG કેન્સર સેન્ટર સોલા અમદાવાદ , બોડી લાઈન હોસ્પિટલ અમદાવાદ

રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ , પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ અમદાવાદ

HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ અમદાવાદ , મેડીલીંક હોસ્પિટલ અમદાવાદ

GCS મેડીકલ કોલેજ અમદાવાદ , સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ અમદાવાદ

જયદીપ હોસ્પિટલ અમદાવાદ , પારેખ હોસ્પિટલ અમદાવાદ

ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

યુ.એન.મહેતા કાર્ડીઓલોજી અમદાવાદ

શેઠ વી એસ જનરલ હોસ્પિટલ અમદાવાદ

L.G મ્યુનિસિપલ હોસ્પિટલ અમદાવાદ

મ્યુની.કોર્પો.હોસ્પિટલ અમદાવાદ

જનરલ હોસ્પિટલ સોલા અમદાવાદ

સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ અમદાવાદ

ક્રિષ્ના હોસ્પિટલ આણંદ

M.M પરીખ કાર્દી.કેર સેન્ટર આણંદ /ખંભાત

હનુમંત હોસ્પિટલ ભાવનગર

HCG હોસ્પિટલ ભાવનગર

ભાવનગર સિવિલ હોસ્પિટલ ભાવનગર

ગુજરાત અદાણી હોસ્પિટલ ભુજ

સ્ટલિંગ રામકૃષ્ણના હોસ્પિટલ ગાંધીનગર

GOENKA હોસ્પિટલ ગાંધીનગર

GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ ગાંધીનગર

ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ જામનગર

પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ કલોલ

DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ ખેડા

AIMS હોસ્પિટલ કચ્છ

બા કેન્સર હોસ્પીટલ નવસારી

ઓરેન્જ હોસ્પિટલ નવસારી

યેશા સુપર સ્પે હોસ્પિટલ નવસારી

યશકીન હોસ્પિટલ નવસારી

માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ પાલનપુર

પાટણ જનતા હોસ્પિટલ પાટણ

GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ પાટણ

સ્ટલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ રાજકોટ

બી ટી સવાણી કીડની હોસ્પિટલ રાજકોટ

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ

ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ રાજકોટ

એન.પી.કેન્સર હોસ્પિટલ રાજકોટ

યુનિકેર હોસ્પિટલ રાજકોટ

એચ જે દોશી હોસ્પિટલ રાજકોટ

સિવિલ હોસ્પિટલ રાજકોટ

મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી. બનાસકાંઠા

ભારત કેન્સર હોસ્પિટલ સુરત

શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ સુરત

પ્રભુ જનરલ હોસ્પિટલ સુરત

પી પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ સુરત

સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ સુરત

લાઈફ લાઈન હોસ્પિટલ સુરત

લિઓન્સ હોસ્પિટલ સુરત

સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ સુરત

યુંનીકેર હોસ્પિટલ સુરત

વોકહાર્ટ હોસ્પિટલ સુરત

સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ સુરત

સિવિલ હોસ્પિટલ સુરત

શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર વડોદરા

સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ વડોદરા

ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ વડોદરા

બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ વડોદરા

બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર વડોદરા

મુની સેવા આશ્રમ વડોદરા

પ્રેમદાસ જલારામ હોસ્પિટલ વડોદરા

હિમાલયા કેન્સર હોસ્પિટલ વડોદરા

વિરોક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરા

રીધમ હોસ્પિટલ વડોદરા

નાનક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

મેટ્રો હોસ્પિટલ વડોદરા

SCHVIJK હોસ્પિટલ વડોદરા

બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ વડોદરા

એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ વડોદરા

GMERS મેડીકલ વલસાડ વડોદરા

નાડકારની હોસ્પિટલ વલસાડ

GMERS હોસ્પિટલ વલસાડ વલસાડ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: