જીપીબીએસ 2020 વિશેષતાઓ

જીપીબીએસ 2020 વિશેષતાઓ

▪ કન્વેન્શન:

 • આર્થિક પાસાઓને અનુલક્ષીને આયોજીત કરવામાં આવેલુ દેશનું સર્વપ્રથમ સમાજલક્ષી કન્વેન્શન
 • સમાજ અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા પ્રેરણાદાયક વક્તવ્યો
 • કોર્પોરેટ જગત સાથે ચર્ચા-વિચારણા કરવાની અમૂલ્ય તક
 • બિઝનેસ મેનેજમેન્ટ અને ટેકનોલોજી અંગે ખાસ સેશન

▪ એક્ઝિબિશન:

 • 1,000 થી વધારે વિવિધ વ્યાપારી એકમો દ્વારા મેગા એક્ઝિબિશન
 • 1,00,000 થી વધારે પ્રોડક્ટસનું પ્રદર્શન
 • આધુનિક ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટસ અંગે જાણકારી
 • વ્યાપાર-ધંધા અંગે ચર્ચા કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ

▪ બિઝનેસ સેમિનાર:

 • નિષ્ણાત વક્તાઓ દ્વારા બિઝનેસ મેનેજમેન્ટ અંગે વક્તવ્યો
 • સમાજને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિશીલ બનાવવા હેતુસર ચર્ચા
 • નિષ્ણાંતો દ્વારા માર્કેટીંગ, બ્રાન્ડ બિલ્ડિંગ, ટેક્સ પ્લાનિંગ, ઈમ્પોર્ટ-એક્ષપોર્ટ, ઓનલાઈન માર્કેટીંગ અને બેન્કિંગ વિશે સેમિનાર

▪ અનેક ફાયદા:

 • સમાજના મજબૂત વર્ગનું જરૂરીયાતમંદ વર્ગ સાથે જોડાણ
 • નવા ડિલર, ડિસ્ટ્રીબ્યુટર-રિટેલર ચેનલનું નિર્માણ
 • નવા પ્રોજેક્ટ માટે માર્ગદર્શન અને નાણાંકીય સગવડોનો સમન્વય
 • એક પ્લેટફોર્મ પર હજારો વ્યવસાયિકો સાથે જોડાણની તક
 • ધંધાકીય પ્રશ્ર્નોનું અસરકારક નિવારણ

તમારા બિઝનેસ વિસ્તારવાની એક સુવર્ણ તક

 • સ્પોન્સરશીપ દ્વારા સમાજના તમામ વર્ગમાં આપની બ્રાન્ડનું પ્રમોશન કરો
 • કન્વેન્શનમાં ડેલીગેટ તરીકે હાજરી આપીને આર્થિક મુદ્દાઓ અંગે અમૂલ્ય માર્ગદર્શન મેળવો
 • પ્રદર્શનની મુલાકાત દ્વારા અદ્યતન ટેકનોલોજી અને નવીન પ્રોડક્ટસ અંગે જાણકારી મેળવો
 • ડેલિગેટ તરીકે રજીસ્ટર્ડ થઈને આપના ધંધાનો વ્યાપ વધારો

પ્રિ-ઈવેન્ટ્સ

1.સેક્ટર સ્પેસીફીક બાયર-સેલર મીટ

 • જીપીબીએસ 2020 ના ભાગરૂપે દર મહિને વિવિધ ઔદ્યોગિક સેકટર માટે બાયર-સેલર મીટનું ખાસ આયોજન
 • બાયર-સેલર મીટમાં ભાગ લઈને ધંધાકીય નેટવર્કનો વિસ્તાર કરો
 • માત્ર જીપીબીએસ 2020 ના એક્ઝિબિટર્સ તથા ડેલીગેટ્‌સ માટે જ
 • દરેક બાયર-સેલર મીટનું સ્થળ, સમય અને તારીખ એક મહિના અગાઉ જાહેર કરવામાં આવશે. (ફ્રી રજીસ્ટ્રેશન)

2.બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ

 • પીબીએસ 2020 ના ભાગરૂપે દર મહિને વિવિધ વન-ડે બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન
 • બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં જોડાઈને નવી બિઝનેસ સ્ટ્રેટેજી તથા ટેકનોલોજી વિશે માહિતી મેળવો
 • માત્ર જીપીબીએસ ૨૦૨૦ના એક્ઝિબિટર્સ તથા ડેલીગેટ્‌સ માટે જ
 • દરેક બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સ્થળ, સમય અને તારીખ એક મહિના અગાઉ જાહેર કરવામાં આવશે. (ફ્રી રજીસ્ટ્રેશન).

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: