મહાખેલકુંભમા સુરત ની વૃષા કાનાણીએ (પટેલ) સ્કેટિંગ સ્પર્ધામા પ્રથમ સ્થાન મેળવીને સારી એવિ સિદ્ધિ પ્રાપ્ત કરી

તારીખ ૧૫.૦૯.૨૦૧૯ ના અબ્રામા પી.પી.સવાણી સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની (સુરત જિલ્લા ગ્રામ્યની) વિવિધ કેટગરીની સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી.

મહા ખેલકુંભ 2019 મા વૃષા હિમ્મત ભાઈ કાનાણી એ સ્કેટિંગ રાઈડ ભાગ લીધો હતો, તેમાં કુમારી વૃષા  પ્રથમ નંબર પર આવી છે, તેના માતા પિતા તેમજ સ્કૂલ, સોસાયટી, અને સમાજ નું ગૌરવ વધાર્યું છે

જેમાં અંડર ૧૪(અંડર ફોરટીન) ગર્લસ, ઇનલાઈન કેટગરીની પાંચસો મિટર(૫૦૦ મીટર) અને હજાર મીટર (૧૦૦૦ મીટર) ની ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં સુરત જિલ્લાની ગ્રામ્યની સ્કૂલોના વિધાર્થીઓ એ મોટા પ્રમાણમા ભાગ લીધેલો હતો

સુરત ની પીપી સવાણી સ્કૂલ મા વિવિધ પ્રકાર ની સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી, તેમાં  વશીષ્ઠ વિદ્યાલય,વાવ ની વિદ્યાર્થીની  વૃષા હિમ્મતલાલ કાનાણી એ પાંચસો મીટર અને હજાર મીટર એમ બને કેટેગરી મા ભાગ લીધો હતો, એમાં વૃષા એ સુરત જિલ્લામાં પહેલો નમ્બર પ્રાપ્ત કર્યો હતો,  અને એકજ દિવસ મા બે અલગ અલગ કેટેગરી ની ટુર્નામેન્ટ મા પહેલો નમ્બર હાંસિલ કરીને સ્કૂલ, સોસાયટી અને સમગ્ર હિન્દૂ સમાજ નું ગૌરવ વધારેલ છે..વિદ્યાર્થીની ના હોસલા માટે તેના માતાપિતા ને અભિનંદન તેમજ કોચ જીજ્ઞેશભાઈ ડાભી ની મહેનત પણ રંગ લાવી છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: