દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજ નું ગૌરવ રાહુલ નારોલા

દામનગર શહેર ના સામાન્ય ખેડૂત પરિવાર ના પુત્ર રાહુલ મનસુખભાઇ નારોલા ની સિદ્ધિ દામનગર શહેર માં સને ૧૯૯૩ માં સામાન્ય ખેડૂત પરિવાર ના રાહુલ મનસુખભાઈ નારોલા એ પ્રાથમિક અને માધ્યમિક  શિક્ષણ દામનગર ની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક સ્કૂલ ખાતે મેળવી  ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરુકુલ દામનગર થી લઈ અભ્યાસ માં તેજસ્વી રાહુલ નારોલા ની ધગશ થી વધુ અભ્યાસ માટે પરિવારે પુત્ર ને સ્નાતક બીબીએ (ભગવાન મહાવીર કોલેજ) વી.એન.એસ.જી.યુ. યુનિવર્સિટી માસ્ટર: એમબીએ જયપુર નેશનલ યુનિવર્સિટીપરીક્ષા પાસ: નાયબ મામલતદાર પરીક્ષા

પરીક્ષાનું બોડી જીપીએસસી ના વિદ્યાર્થી હાલ સ્પીપા માં ટ્રેનિંગ અર્થે રહેલ રાહુલ નારોલા ના પિતા મનસુખભાઈ શંભુભાઈ નારોલા દામનગર ખાતે સામાન્ય ખેડૂત છે પુત્ર ની અભ્યાસ પ્રત્યે ની રુચિ અને ધગશ થી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જેવી મહત્વ ની પરીક્ષા પાસ કરી દામનગર શહેર નું ગૌરવ વધારેલ છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: