સુરત મહાનગર પાલિકા ના ૩ કન્ટેનર પ્લાસ્ટિક અલગ એકત્ર કર્યું છે.

આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે, રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભૂમિ દ્વારા શરૂ થયેલ “નવનિર્માણ” પ્રોજેક્ટ માં પ્રથમ વર્ષે જ સુરત શહેરના લોકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ વર્ષે અમે ૧૯ ટન ફૂલ – હાર અને શ્રીફળ એકત્ર કર્યા છે

જેનું ખાતર બનશે અને વૃક્ષો માં ગણપતી બાપા સદાય જીવંત રેહશે અને સાથે સાથે ૨૩ બોરી ઘઉં પણ એકત્ર કર્યા છે જે ચબૂતરા માં પક્ષીઓને ચણ માટે આપવામાં આવેલ છે.

તેમજ સુરત મહાનગર પાલિકા ના ૩ કન્ટેનર પ્લાસ્ટિક અલગ એકત્ર કર્યું છે. આ બધા માટે ટીમ મેમ્બરોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે તે બદલ હું ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યકત કરું છું.

#TogatherWeCan. #Rotaract Club Of Karna bhumi Surat East.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: