ઇન્ટરનેશનલ લેવલની “Break through Junior Challenge” સ્પર્ધામાં વિજ્ઞાન વિષય ઉપર ભાગ લીધેલ છે.

કુ.ક્રિશાબેન અજયભાઈ જીવાણી(પટેલ)ની સુપુત્રી છે. અજયભાઈ જીવાણી રાજકોટ જિલ્લાના સળોદર ગામનાં મૂળ વતની છે. અને હાલ અમેરિકામાં વસવાટ કરે છે.ક્રિશાબેન ધોરણ 12 માં અભ્યાસ કરે છે. અને ઇન્ટરનેશનલ લેવલની “Break through Junior Challenge” સ્પર્ધામાં વિજ્ઞાન વિષય ઉપર ભાગ લીધેલ છે.જેમાં ક્રિશાબેન દ્વારા બનાવેલ પ્રોજેકટ હાલ સુધી ઈન્ટરનેશનલ લેવલે ના રેન્કિંગમાં 2(બીજા) સ્થાને છે.જેમને 1(પ્રથમ) સ્થાન અપાવવા માટે નીચે આપેલ લિંક facebook માં ઓપન કરી તમામ મિત્રોને Like , Comment અને Share ફરજીયાત કરવા માટે નમ્ર અપીલ તેમજ આ મેસેજને whatsapp ગ્રુપમાં કે અન્ય માધ્યમ દ્વારા આપના મિત્રો,સગા સ્નેહીઓને મોકલવા નમ્ર અપીલ કરું છું. કે જેથી આ પાટીદાર સમાજની દીકરી,ગુજરાતની દીકરી અને ભારત દેશની દીકરીને ઇન્ટરનેશનલ લેવલે પાટીદાર સમાજનું,ગુજરાત રાજ્યનું, અને ભારત દેશનું નામ રોશન કરે.

તો ચાલો મિત્રો એમના સપનાને સફળ કરવા માટે એક નાનકડી મદદ કરીએ ..

My favorite quote:

I haven’t failed… I’ve just found 10,000 ways that won’t work Funny and true at the same time!

https://www.facebook.com/560920623933298/posts/3255354657823201?sfns=mo

આ લીનક ને લાઈક આપી કોમેન્ટ કરી વધુ ને વધુ લોકો સુધી શેર કરો..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: