આ તારીખથી રાજયમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થશે : સીએમ રૂપાણી

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ કરાવ્યો છે. જે અંતર્ગત જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે. જેનો લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ટ્રાફિકના આ નવા નિયમોનો અમલ ગુજરાતમાં પણ થોડા સમયમાં થશે.

જે અંતર્ગત આજે સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી. જેમાં ગુજરાતના વાહન ચાલકોને દંડમાં રાહત મળી છે. જે અંતર્ગત રાજ્ય સરકારની સત્તા હેઠળ આવતા દંડની જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સીટ બેલ્ટ, હેલમેટ અને અડચણરૂપ પાર્કિગના દંડમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ નવા નિયમો લોકોની સેફ્ટી માટે છે. 16 સપ્ટેમ્બરે નવા નિયમો લાગુ પડશે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરીને ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ કરાવ્યો છે. જે અંતર્ગત જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે. જેનો લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ટ્રાફિકના આ નવા નિયમો ગુજરાતમાં પણ 16 સપ્ટેમ્બરે શરૂ થઈ જશે. ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે અમલ થાય તે માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર 16 સપ્ટેમ્બરથી આ નવા ટ્રાફિક રૂલ્સ લાગુ કરશે. લોકોને નવા ટ્રાફિક રૂલ્સ ના પાલન માટેની પૂર્વ તૈયારી કરવાનો સમય આપતાં સરકારે આ નવા નિયમો 16 સપ્ટેમ્બરથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણીએ જણાવ્યું કે નવા રૂલ્સની 100 ટકા અમલવારી થાય તેમાં રસ છે. આ નિયમો લોકોના હિતમાં છે.

ઓવર સ્પીડીંગ અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કિસ્સાઓનો ઉલ્લેખ કરતાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, ડીજીટલ એમમાં જે લોકો પોતાના ડોક્યુમેન્ટસ દેખાડશે તેને માન્ય ગણવામાં આવશે. સીટ બેલ્ટ નહી હોય તો 500 રૂપિયા દંડ વસૂલાશે. સ્કૂટર પર ત્રણ કે ચાર સવારી પર 100 રૂપિયા દંડ.

કેન્દ્રના મોટર વ્હિકલ એક્ટમાં રાજ્ય સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

16મી સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ થશે

હેલમેટ નહીં હોય તો 500 રૂપિયા દંડ

ટુ વ્હીલરમાં ઓવર સ્પીડ ચલાવનારને રૂપિયા 1500નો દંડ ફટાકારાશે

શહેરમાં 70 કિમી પ્રતિ કલાકની સ્પીડ ઓવરસ્પીડ ગણાશે

પોલીસ અને આરટીઓને દંડ વસૂલવાની સત્તા

સીટ બેલ્ટ ન પહેરનારને રૂપિયા 500 દંડ

રાજ્ય સરકારે દંડની રકમમાં ઘટાડો કર્યો

ચાલુ વાહને મોબાઈલ કરતાં પ્રથમ વાર 500 રૂપિયા દંડ

લાયસન્સ, વીમો અને પીયુસી નહીં હોય તો રૂપિયા 1500 દંડ થશે

50થી વધુ કલમોમાં સરકારે કર્યો સુધારો

કેન્દ્રના મોટર વ્હીકલ એક્ટમાં સરકારે કર્યો મોટો સુધારો

રાજ્ય સરકારે દંડની રકમમાં કર્યો સુધારો

લાયનસન્સ, વીમો, પીયુસી, આરસી બુક નહીં હોય તો 1500 રૂપિયાનો દંડ

પહેલી વખત પકડાશે તો 500 રૂપિયનો દંડ

બીજી વખત પકડાશે તો 1000 રૂપિયાનો દંડ

ડિજીટલ સ્વરૂપે દસ્તાવેજો માન્ય રહેશે

જયાં કડકાઈની જરૂર છે ત્યાં કડક નીતિ અપનાવવામાં આવશે

50થી વધુ કલમોમાં ફેરફાર

16 સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થશે

સામાન્ય જનતાનું અમે ધ્યાન રાખ્યું

હેલમેટ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ

સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તો 500 રૂપિયા દંડડ

નો પાર્કિગમાં પાર્કિગ કરવા બદલ

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા પહેલી વખત પકડાવ તો 500 રૂપિયા દંડ

બીજી વખત પકડાવ તો 1000 રૂપિયા દંડ

ટૂ વ્હીલર

જાહેર રેસ લગાવવી, સ્કૂટર પર

રોડ પર રેસ લગાવનારને લાગશે 5,000નો દંડ

ટ્રીપલ સવારી હશે તો રૂપિયા 100નો દંડ લાગશે

ડિજિટલ સ્વરૂપના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે

રાજય સરકારને કાયદામાં ફેરફાર કરવાની સત્તા

ટુ વ્હીલર અને ટ્રેક્ટરને અપાઈ રાહત

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: