ભારતીય ક્રિકેટ ટીમના આ 10 મહાન ખેલાડીઓનું બાળપણ આવું કઇંક હતું

ભારતીય ક્રિકેટ ટીમ ના સ્ટાર્સ આજે પોતાની અલગ-અલગ સ્ટાઇલને લઈને ફેમસ છે. ધોની થી લઈને ગાંગુલી સુધીના તમામ ધુરંધરોની ઓળખાણ અલગ જ હતી. પછી ભલે ભારતની દીવાલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ હોય કે ક્રિકેટના ભગવાન સચિન તેંદુલકર. ભારતના દરેક લોકો આજે પણ તેમને એટલો જ પ્રેમ કરે જેટલો પહેલા કરત હતા. તો આજે અમે તમને ભારત ના પ્રખ્યાત ક્રિકેટરની બળપણની તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ. જે કદાચ તમે તમારા મનગમતા ક્રિકેટરની આ તસ્વીરો ક્યારેય જોઈ નહિ. અને હા જણાવી દઈએ કે આમાં કેટલાક તો બાળપણમાં એટલા બધા ક્યુટ હતા કે તેમને ઓળખવા મુશ્કેલ છે.

૧. વીરેન્દ્ર સેહવાગ

ભારતીય ટીમના ધુરંધર બેસ્ટમેન સેહવાગ વિશે ઓળખાણ આપવાની જરૂર નથી. સેહવાગના એક નામથી જ બોલર ડરતા હતા. ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના નો આ ફોટો ઘણો જૂનો છે અને તમે તેમને તેમની આંખોથી જ ઓળખી શકો છો.

૨. મહેન્દ્ર સિંહ ધોની

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને કેપ્ટન કૂલ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીને પણ કોઈ ઓળખાણની જરૂર નથી. જે કામ એમણે કર્યું છે તેના કારણે ભારતીય ક્રિકેટ ટીમ તેમને હંમેશને માટે યાદ રાખશે. ધોનીની કેપ્ટનશીપ માં ભારત વર્લ્ડ કપ અને બીજા ઘણા કપ જીત્યા છે. મહેન્દ્ર સિંહ બાળપણ માં કઈક આવા દેખાતા હતા.

૩. રોહિત શર્મા

રોહિત શર્મા ભારતના એક સારા બેસ્ટમેન છે. રોહિત શર્માએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે તેમજ રોહિતને હીટ મેન ના નામ થી ઓળખવામાં આવે છે. આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે તેમને ઓળખવા મુશ્કેલ છે.

૪. વિરાટ કોહલી

ભારતીય ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલી ટીમના મજબુત બેસ્ટમેન છે. વિરાટે પોતાની આગેવાનીમાં ભારતીય ટીમ ને ઘણી મેચમાં વિજય અપાવ્યો છે. વિરાટ ટીમ માં એન્ગ્રી યંગમેન ના નામથી ઓળખાય છે. પરંતુ વિરાટ કોહલી બાળપણમાં બહુ જ ક્યુટ લાગતો હતો જે તમે આ તસ્વીર માં જોઈ શકો છે.

૫. યુવરાજ સિંહ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખિલાડી યુવરાજ સિંહ ધુરંધર ખિલાડીઓમાંથી એક છે. આવામાં યુવરાજ સિંહ પોતાના બાળપણમાં બહુ જ કયુંટ લહ્ગતા હતા અને કોને ખબર હતી કે આ ક્યુટ છોકરો મોટો થઈને ટીમનો મહાન ખિલાડી બનશે.

૬. રવિન્દ્ર જાડેજા

ભારતીય ટીમના મહાન સ્પિનર ​​અને ધુરંધર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા ટીમના ખૂબ જ ખાસ ખેલાડી છે. આ તસ્વીરમાં તે ખુબ જ ક્યુટ લાગી રહ્યો છે.

૭. શિખર ધવન

ભારતીય ટીમમાં ગબ્બર ના નામથી ઓળખાતા ઓપનીગ બેસ્ટમેન શિખર ધવન ટીમ ના સૌથી સારા પ્લેયર છે. આવામાં તેમની આ તસ્વીરમાં તેમને ઓળખવા સહેલા છે અને ફર્ક એટલો જ છે કે મૂછો નથી.

૮. સુરેશ રૈના

ભારતીય ટીમના ધુરંધર બેસ્ટમેનો માં એક સુરેશ રૈના પણ બાળપણમાં અલગ જ દેખાતા હતા. જે તમે આ તસ્વીરમાં તમે જોઈ શકો છો. જણાવી દઈએ કે, સુરેશ રૈના ટીમના ટોપ ફિલ્ડરમાંના એક છે.

૯. હાર્દિક પંડ્યા

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા બહુ બધી વસ્તુઅઓ ના કારણે જાણવામાં આવે છે. જેમ કે તેમની હેરસ્ટાઈલ. આ તસ્વીરમાં તમે હાર્દિક પંડ્યા ઓળખી નહિ શકો.

૧૦. કેલ રહુલ

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કે એલ રાહુલ એક મહાન બેટ્સમેન છે. તે તેમના બાળપણ માં કઈક આવા દેખાતા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: