મદદ ના કરી શકો તો કઈ વાંધો નહિ પણ શૅર તો ભૂલ્યા વગર જરૂરથી કરજો

આ ભાઈ હરેશભાઈ નાથાભાઈ વાવૈયા ગામ. ધારી તા. ધારી જી.અમરેલી જે મગજ ની નસમાં ક્ષાર ની પોપડી વળવાથી સાત મહિનાથી બીમાર છે જેમના પરિવાર મા પત્ની શિલ્પાબેન નરેશભાઇ વવૈયાં અને એક પુત્રી જાનવી વાવૈયાં અને એક પુત્ર કર્મ વાવૈંયા છે આખા પરિવાર માં માત્ર ને માત્ર એક જ ભાઈ કામ કરે છે જેઓનું સાત મહિના થી સરદાર હોસ્પિટલમાં હોવાથી પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક છે અને હજુ પણ બીમારી છે જેઓ સરદાર હોસ્પિટલ મા જ છે અને હાલ મા તેઓ ને આર્થિક સહાય ની ખુબજ જરૂર હોવાથી ફૂલ નહિ તો ફૂલ પાખડી દાન કરવા માટે વિનંતી છે જેનું હાલ નું સરનામું b- 356 મહાલક્ષ્મી સોસાયટી પુણા સીમાડા રોડ યોગીચોક સુરત છે જેવી રીતે આગળ સમાજના લોકોને આર્થિક મદદ કરી હતી તેવીજ આ ભાઈ ને જરૂર છે જેની બધી વિગત આ સાથે મોકલી છે સંપૂર્ણ તપાસ કરીને મદદ કરવા વિનંતી છે

આ સૃષ્ટિના સમસ્ત જીવાત્માનું કલ્યાણ હો

NAME : HARESHBHAI NATHABHAI VAVIYA

BANK NAME : HDFC BANK

SAVING A/C NO. : 00671050169706

IFSC CODE : HDFC0000067

MOB NO : 95106 31891 જરૂર જણાયતો એક વખત જરૂર કોન્ટેક કરજો..

 

Leave a Reply

%d bloggers like this: