ગુજરાતના આ વિસ્તારોમાં થયો ખુબજ સારો વરસાદ, ખેડૂતો રાજીના રેડ થઈ ગયા

ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વરસાદનું આગમન થઇ ગયું છે.હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં ધીમેધારે વરસાદનું આગમન થયું છે. ગુજરાતમાં આ વખતે ખુબજ સારો વરસાદ થયો છે.

હવામાન વિભાગની આગાહીના અનુસંધાનમાં સમગ્ર સૌરાષ્ટ્ર, અમદાવાદ, બનાસકાંઠામાં ખુબજ સારો વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તારોમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ઝાપટા રૂપે વરસાદ થયો છે.સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. સૌરાષ્ટ્રમાં થયેલા વરસાદના કારણે ૨૨ જેટલા ડેમો ચલાકાયા છે.અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે લોકોને ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડ્યો હતો.અમદાવાદ શહેરના ગોતા, બોડકદેવ, રાણીપ અને ચાંદખેડામાં બે ઇંચ જેટલો વરસાદ નોધાયો છે.જયારે બીજા વિસ્તારોમાં પણ સસરો વરસાદ થયો છે. સરખેજ, દૂધેશ્વર, કોતરપુર, વટવા જેવા વીસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ થયો છે. ચકુડિયા, ઓઢવ, વિરાટનગર, પાલડી, ઉસ્માનપુરામાં પણ 1 ઇંચ વરસાદ નોધાયો છે.

બનાસકાંઠામાં વરસાદની જોરદાર લીલા જોવા મળી છે. બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં વરસાદ નોધાયો છે.બનાસકાંઠા બધા વિસ્તારોમાં સારો વરસાદ નોધાયો છે.

સાબરકાઠામાં વરસાદનું તાંડવ શરૂ થઇ ગયું છે. ઇડર તાલુકા અને હિંમતનગર તાલુકામાં સારો વરસાદ થયો છે.કાલે બપોરે ઇડર તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી જેંના કારણે ખેડૂતો પણ બહુ ખુશ થયા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: