આગામી 5 દિવસમાં ગુજરાતના આ 27 જીલ્લામાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે ભાદરવાની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ ખુબજ ઓછો થઇ જાય છે પરંતુ આ વખતે મેઘરાજાનો કઈંક અલગ જ અંદાજ છે. ભાદરવી શરૂઆત હોવા છતાં ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવા આવી છે. ચોમાસાના ૩૦ દિવસ બાકી હોવા છતાં ગુજરાતમાં સરેરાશ૧૦૦ ટકા વરસાદ નોધાયો છે. અને હજું પણ હવામાન વિભાગે અઆગામી 5 દિવસોમાં ભારે વરસાદની આગાહી કરેલી છે.ગુજરાત સિવાયની વાત કરીએ તો મુંબઈમાં કાલે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મુંબઈમાં કાલે અતિભારે વરસાદ થયો છે. ફક્ત મુંબઈમાં જ નહિ પરંતુ મુંબઈના આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. મુંબઈમાં થયેલા વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી

સાક્યોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસોમાં 27 જીલ્લામાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. કાલે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. તો કેટલાક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ થયો છે.

આગામી 5 દિવસમાં ગુજરાતના આ 27 જીલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પરોબંદર, દ્વારકા, અમદાવાદ, આણંદ,નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ,નવસારી, વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગર,ખેડા, મહિસાગર, કચ્છ,ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, તાપી, વડોદરા, દાહોદ, રાજકોટ, જામનગર, મોરબી જીલ્લામાં ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ધીમે ધારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાત માટે ખુશીના સમાચાર એ છે કે ગુજરાતમાં આ વખતે ૧૦૦ ટકા વરસાદ નોધાયો છે. જેના કારણે ખેડૂતોની ખુશીમાં પર રહ્યો નથી. ભલે છેલ્લા બે વર્ષમાં ઓછો વરસાદ થયો હોય પરંતુ આ વખતે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળીં હતી. જળાશયોમાં પણ પાણી સુકાઈ રહ્યા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: