સુરતના યોગીચોક માં સરથાણા અગ્નિકાંડની થીમ પર શ્રીજીની સ્થાપના

થોડાક મહિના પહેલા સુરત માં જે અગ્નિકાંડ થયો હતો અને તેમાં 23 બાળકો ના મોત થયા હતા. તેનો શોક હજી પણ લોકો ના હદયમાં રહેલો છે, અને હજુ પણ એ ઘટના લોકો ના દિલ માં કેદ છે.

હાલ સમય માં ગણપતિ બાપા નો તહેવાર ચાલુ થઈ રહ્યો છે. આજ થી ગણપતિ બાપા ના મંડપ પાસે લોકો વાજતે ગાતે પ્રાર્થના કરશે. ઢોલ નગારા અને સાઉન્ડ સિસ્ટમ દ્વારા પણ 10 દિવસ બાપા ની આરતી કરશે. શહેર ના અલગ અલગ વિસ્તારમાં  જુદી જુદી રીતે લોકો ગણપતિ મંડપ માં શણગાર કરીને બાપા ને રાજી કરશે. તેવી જ રીતે સુરત ના યોગીચોક એરીયા માં આવેલી રાધે પાર્ક રેસિડેન્સી માં સુરત માં થયેલો અગ્નિકાંડ નો પ્રોજેક્ટ મુકવામાં આવ્યો છે.અને 23 બાળકો ની આત્મા ની શાંતિ માટે ગણપતિ બાપા પાસે પ્રાર્થના કરી રહ્યા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: