ગુજરાતમાં કરેલી આગાહી અનુસાર બે જીલ્લામાં મેઘરાજાની મહેર જામી……

ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર લાંબા સમયના વરસાદના વિરામ બાદ અગામી 5 દિવસમાં ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં કરેલી આગાહી અનુસાર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદનો માહોલ જામ્યો છે.

હવામાન વિભાગે જે આગાહી કરી હતી તે પ્રમાણે સોમવારથી રાજ્યમાં ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અને તે અનુસાર હવે વર્સ્દનું આગમન થઇ ચુક્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ છે તો કેટલાક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ પડી રહયો છે.

હવામન વિભાગે કરેલી આગાહી અનુસાર સાબરકાંઠા અને અરવલ્લી જિલામાં વરસાદનું આગમન થઇ ચુક્યું છે. હવામન વિભાએ જણાવ્યું હતું કે , 26 અને 27મીએ વરસાદનું જોર વધારે રહેશે અને હવામાન વિન્ભાગે કરેલી આગાહી અનુસાર સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં આજે સવારથી કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ ચાલુ થયો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન જિલ્લાના ભિલોડા તાલુકામાં બે ઇંચ વરસાદ નોધાયો છે.અને વિજયનગરમાં 1.5 ઈંચ વરસાદ નોધાયો છે. જયારે ધનસુરામા એક ઈંચ વરસાદ વરસાદ થયો છે. અને મોડાસામાં અડધો ઈંચ વરસાદ નોધાયો છે.

ખેડબ્રહ્મામાં પણ આજે મેઘરાજાનું આગમન થયું હતું.અને ખેડબ્રહ્મામાં આજુબાજુના તમામ ગામડાંઓમાં ધોધમાર વરસાદ થયો હતો. અને અરવલ્લી જિલાના માલપુર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: