મેન વર્સિજ વાઇલ્ડ કાર્યક્રમ જોયા પછી લોકોના મનમાં વિચારતા હતા કે બેયર ગ્રીલ્સ કઇ રીતે સમજી શકતા હતા હિન્દી ?

મોટા ભાગના લોકો એ નરેન્દ્ર મોદી ને સવાલ કર્યો હતો કે શેના લીધે બેયર ગ્રીલ્સ તેમની સાથે હિન્દી માં વાત કરતાં હતા.આ વાત ની સ્પષ્ટતા રવિવારે મનકી બાત કાર્યક્રમમાં પીએમ મોદી એ વાત પરથી પડદો હટાવ્યો. તેમણે જણાવ્યુ કે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉધ્યાન માં બંને વચ્ચે થઈ રહેલી વાતચિત કરવા માટે ટેકનિકનો વિગત વારે ઉપયોગ થયો હતો.નરેન્દ્ર મોદી એ જણાવ્યુ હતું કે , બેયર ગ્રીલ્સ એ ઇલેક્ટ્રીક ઉપકરણ કાન માં લગાવ્યું હતું જેથી તે સરળતા થી હિન્દી સમજી શકતો હતો.

બેયર ગ્રીલ્સએ કાન માં લગાવેલ અનોખી ટેક્નોલોજી થી જ્યારે પીએમ મોદી હિન્દી માં વાત કરતાં હતા ત્યારે તરતજ બેયર ગ્રીલ્સ ના કાન માં લગાવેલ ઉપકરણ માં તરતજ અંગ્રેજી માં સંવાદ થતો હતો,તેથી બેયર ગ્રીલ્સ સરળતાથી હિન્દી સમજી શકતો હતો.નરેન્દ્ર મોદી એ જણાવ્યુ હતું કે ઘણા લોકો પૂછતાં હતા કે શું શૂટિંગ કર્યા પછી સંવાદ બદલવામાં આવ્યો હતો.આવા પ્રશ્નો થી મોદી એ મન કી બાત ના કાર્યક્રમ માં સ્પષ્ટ કર્યું હતું.ઘણા લોકોના મગજ પ્રશ્નો હતા,અને મોદી એ પ્રશ્નો ને સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે આમાં કોઈ રાજ છુપાયેલો નથી.અને મોટા ભાગે વાતચીત કરવામાં ટેક્નોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: