150મી ગાંધીજીની જન્મજયંતીના નિમિતે શું મોદીનું આ મિશન પૂરું થશે?

રવિવાર ના રોજ PM નરેન્દ્ર મોદીએ તેમના માસિક ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમમાં ભારત દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની વાત કરી હતી .ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના પર્વે પીએમ મોદીએ ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા જનતાને અપીલ કરતાં મ્યુનિસિપાલિટીઓ, એનજીઓ સંસ્થાઓ અને કોર્પોરેટ સેક્ટરને દિવાળી પહેલાં પ્લાસ્ટિકના કચરાના સુરક્ષિત માર્ગો શોધી કાઢવા નું કહ્યું છે

PM નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમમાં ભારતની જનતાને ૧૧મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા વાર્ષિક ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમમાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે અગાઉ જળવાતા કહ્યું હતું કે ચાલુ વર્ષે આપણે બીજી ઓક્ટોબરથી મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના પર્વની ઉજવણી કરીશું .અને આપણે મહાત્મા ગાંધીને ફક્ત ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત ભારત જ નહીં પરંતુ આપણે આપણા ભારત દેશને જનતાને પ્લાસ્ટિક સામેની નવી ક્રાંતિનો પાયો નાખીને આપવો જોઈએ.

આગળ જણાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ૨૯મી ઓગસ્ટથી નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે દેશમાં તંદુરસ્ત ભારત અભિયાન કાહાલું કરશે,અને મન કી બાત’ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ૨૯મી ઓગસ્ટે દેશ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરશે. તે પ્રસંગે દેશભરમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો પ્રારંભ કરાશે. હું તમને તંદુરસ્ત અને તંદુરસ્તી પ્રત્યે સભાન જોવા માગું છું.

PM નરેન્દ્ર મોદીએ આગળ બે મોહનોની વાત કરતા કહ્યું હતું કે એક ચક્રધારી અને બીજો ચરખાધારીની વાત કરી હતી, જેમાં યમુના નદીના તટને છોડી ને ગુજરાત ના દરિયા કિનારે સ્થાઈ થયા હતા ,અને તે દરિયા કિનારે જન્મેલા ચરખાધરીએ યમુનાના કિનારે પોતાનો અંતિમ શ્વાસ લીધ્યો હતો , ચક્રધારીએ તે સમયની સ્થિતિમાં યુદ્ધને ટાળવા પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો જ્યારે ચરખાધારીએ દેશની સ્વતંત્રતા માટે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: