બાળકોની સ્કૂલ બસનો રંગ કેમ પીળો હોય છે,બીજા કલરનો કેમ નથી,આ છે રહસ્ય….

સ્કૂલની બસોનો રંગ મોટા ભાગે પીળા રંગનો હોય છે. આના પાછળ શું કારણ છુપાયેલું છે, આપણને ખબરછે તે પ્રમાણે સ્કૂલની મોટાભાગની બસનો રંગ પીળા હોય છે .

પરંતુ આપણને હજુ ખબર નથી કે સ્કૂલ બસોનો રંગ કેમ પીળો હોયછે. અને એનો રંગ કેમ પીળો છે બીજા કોઈ રંગની નથી , અને સૌથી પહેલા સ્કૂલ બસોની શરૂઆત  19 મી સદીના અંતે ઉપયોગ ઉત્તરી અમેરિકામાં કરવામાં આવ્યો હતો. તેનું કારણ તે સમયે ઘડીયોનું પ્રમાળ ઓછું હતું તે સમયે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે ઘોડા ગાડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને ત્યાર બાદ ના સમય પછી  20મી સદીની શરૂઆતમાં તે ઘોડાગાડીઓ બાદ હવે મોટર ગાડિયોનો ઉપયોગ થવા લાગ્યો હતો ,અને આ મોટર ગાડીઓ  લોખંડની હતી અને તે મોટર ગાડી નો રંગ  નારંગી અથવા પીળ રંગ નો હતો

પીળા રંગ ને કારણે આ સ્કૂલ બસ અલગજ દેખાઈ આવતી હતી. ત્યારબાદ થોડા સમય પછી 1939માં ઉતર અમેરિકામાં મોટાભાગે ની સ્કૂલોમાં આ પીળા રંગની સ્કૂલ બસો નો ઉપીયોગ થવા લાગ્યો હતો , અને પછી ત્યારબાદ  ભારત અને કેનેડા સહિત દુનિયાના ઘણા દેશોમાં સ્કૂલની બસ પીળા રંગની થવા લાગી. હવે તે પીળા રંગની સ્કૂલ વાન તરીકે ઓળખાવા લાગી. સ્કૂલ બસના પીળા રંગ પાછળ વૈજ્ઞાનિક અને સુરક્ષાનું કારણ જવાબદાર છે.અને આ સ્કૂલ બસ ની શરૂઆત અમેરિકામાં 1930માં કરવામાં આવી હતી. આ પીળા રંગ પાછળ નું  કારણ બતાવતા કહ્યું હતું કે પીળો રંગ બાકી બધા રંગો કરતા ઝડપથી આંખોને દેખાય છે. અને આ રંગથી બધાનું ધ્યાન વધારે આકર્ષિત થાય છે.અને પીળા રંગ કરતા  બાકીના બીજા રંગોમાં ઓછી આકર્ષક શક્તિ હોય છે.એટલા માટે સ્કૂલ બસોનો રંગ પીળો રાખવામાં આવ્યો છે કેમ કે એવું માનવામાં આવે છે કે પીળો રંગ ઘણો દૂર હોવા છતાં પણ દેખાતો હોય છે. તેની સાથે પીળો રંગ વરસાદ, રાત, દિવસ, કોઈ પણ મોસમમાં દેખાઈ જાય છે. આ કારણે પીળો રંગ હોવાના કારણે અકસ્માત થવાની સંભાવના ધટી જાય છે

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: