આખરે હાઇ-વે ના રસ્તાની ધાર પર અલગ-અલગ રંગના પથ્થર કેમ લાગેલા હોય છે?

તમે લોકોએ જોયું હસે કે રસ્તા પર લગાવેલા પથ્થર માઈલ સ્ટોન, જેના પર ગામ કે શહેર જેવુ લખેલું નામ અને તેના કિલોમીટર લખેલા હોય છે.તે પથ્થરોની ઉપરની ટોચ ઉપર પીળા, લીલા, કાળાં અને નારંગી કલર ના રંગ લગાવેલા હોય છે.પણ તે કલર શું દર્શાવે છે તે આપણને ખબર નથી હોતી,જાણો એ રંગીન પથ્થરના અર્થ શું છે?

આવા પથ્થર તમને ગામના કે શહેર ના રસ્તાની બાજુમાં જોવા મળે છે,પણ આપણે કિલો કેટલું દૂર હશે બસ આપણે એટલું જ જોઈએ છીએ.પરંતુ આ કલર વાળા લગાવેલા પથ્થર બઉ જ મહત્વના હોય છે.

પીળા પથ્થર :

જો રસ્તા પરથી રોડ ની કિનારી પર પીળા કલર વાળા પથ્થર જોવા મળે તો એ પથ્થર ની નિશાની નેશનલ હાઇવે તરીકે ઓળખાય છે અથવા રાષ્ટ્રીય રાજમાર્ગ બાજુ જઇ રહ્યો છે.

લીલો પથ્થર :-

જો રસ્તા પરથી રોડ ની કિનારી પર લીલા કલર વાળા પથ્થર જોવા મળે તો એ પથ્થર ની નિશાની રાજ્ય માર્ગ તરીકે ઓળખાય છે અથવા સ્ટેટ હાઇવે બાજુ જઇ રહ્યાં છો.

વાદળી કે કાળા પથ્થર :-

જો રસ્તા પરથી રોડ ની કિનારી પર વાદળી કે કાળા કલર વાળા પથ્થર જોવા મળે તો એ પથ્થર ની નિશાની તમે શહેર કે કોઈ જિલ્લા માં આવી ગયા છો તેવી રીતે ઓળખાય છે.

નારંગી પથ્થર :-

જો રસ્તા પરથી રોડ ની કિનારી પર નારંગી કલર વાળા પથ્થર જોવા મળે તો એ પથ્થર ની નિશાની તમે ગામમાં કે કોઈ ગામના રસ્તા પર આવી ગયા છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: