વિદ્યાર્થી નેતાથી દેશના નાણામંત્રી સુધી આવો રહ્યો અરૂણ જેટલીનો સફર

પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું નિધન થઈ ગયું છે તેઓ લાંબા સમયથી બીમારીમાં ચાલી રહ્યા હતા. તેમનું અવસાન આજે એટલે કે 24 ઓગસ્ટના રોજ દિલ્હી એમ્સ હોસ્પિટલમાં થઇ ગયું છે અરુણ જેટલીએ 12.7 મિનિટે તેમના અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 67 વર્ષના હતાં. તેમને શ્વાસ લેવાની તકલીફ થતા 9 ઓગસ્ટે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યાં તેમનો ઈલાજ થઈ રહ્યો હતો શનિવારે સવારે જ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન તેમને મળવા ગયા હતા

તેઓ દરેક ક્ષેત્રે તેમની કાબેલિયત સારી રીતે દેખાડતા હતા. કંઇક આવો હતી અરૂણ જેટલીની રાજકીય સફર. તેમણે રાજકારણમાં તેમની રુચિ શોધી કાઢી અને દિલ્હી યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ બન્યા. કટોકટી દરમિયાન, તેઓ જેલમાં ગયા અને ભાજપના ઘણા નેતાઓને મળ્યા, એ સમયે તેમનો અભિપ્રાય અને વકતૃત્વ કુશળતા ગમ્યાં.જેલમાંથી બહાર આવ્યા પછી, અરુણ જેટલી જનસંઘમાં જોડાયા અને એબીવીપીના દિલ્હી પ્રમુખ અને એબીવીપીના અખિલ ભારતીય સચિવ પણ બન્યાં. તેઓ એ સમયે પણ એક આદર્શ રાજકારણ હતા.જયારે બીજેપીની સરકાર બની ત્યારે 1980મા યુથ વિંગ પ્રેસિડેંટ બન્યા હતાં. તેમને દૂનિયામા તેમની પ્રતિભા દેખાડવાનો મોકો મળ્યો.1980-90ના દશકમાં બીજેપી મુખ્યધારામાં આગળ વધવા સંઘર્ષ કરી રહી હતી. અટલ બિહારી અને વાજપેયીના નેતૃત્વમામાંબીજેપી ખૂબ મહેનત કરી રહ્યુ હતું. એ સમયે અરૂણ જેટલીને યુવા નેતાઓને પરિપક્વ બનાવવાનુ કહેવામા આવ્યું હતું.આટલુ જ નહી તેઓ સર્વોચ્ચ અદાલતમા અભ્યાસ કરી રહયા હતા અને તેઓ ખુબ વહેલા વકીલ પણ બની ગયા હતાં.

1999મા અરૂણ જેટલીની નેતૃત્વવાળી એએનડીએસરકાર સત્તામા આવ્યા પછી તેમને રાજયમંત્રી બનાવવામા આવ્યા હતાં. અને તેમને કાનૂન, ન્યાય અને સૂચના અને પ્રસારણ મંત્રી જેવા કેટલાક મહત્વના ખાતા તેમને સસોાયા હતા.
અરૂણ જેટલી વાજપેયીના ભરોસામંદ વ્યક્તિ હતાં. તેઓ પ્રમોદ મહાજન આને વાજપેયીની સેવા નિવૃત્તનિવૃત્બીજેપીના મુખ્ય રણનીતિકાલ બની ગયા હતાં. તેઓ રાજયસભામા ભાજપનો અવાજ બન્યા અને 2009 મા તેઓ રાજયસભામા વિપક્ષના નેતા થયા. વર્ષ 2014મા તેઓ એઐનડએ પક્ષના મુખ્ય રણનીતિકાર રહયા. 2014 માં એનડીએ પ્રચંડ બહુમતીથી જીત્યુ. 2014 મા તેમણે પહેલીવાર પ્રત્યક્ષ ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ કોંગ્રેસ નેતા અમરિંદર સિંહ સામે હારી ગયા હતાં.
તેમને ક્રિકેટ પસંદ હતી. તેમણે 2014 સુધી BCCIના અધ્યક્ષ પદે પણ રહયા હતા. પરંતુ 2014 મા આઈપીએલ સ્પોર્ટ ફીકસીગ બાદ રાજીનામુ આપી દીધુ હતુ.

Leave a Reply

%d bloggers like this: