26 ઓગસ્ટથી બદલાઇ જશે ઓનલાઇન ટ્રાન્જેક્શનનો નિયમ, લાખો લોકોને થશે ફાયદો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ આરટીજીએસ (RTGS)નો સમય વધારી દીધો છે. આરબીઆઇએ રિયલ ટાઇમ ગ્રૉસ સેટલમેન્ટ (આરટીજીએસ)નો સમય સવારે 8 વાગ્યાથી 7 વાગ્યાનો કરી દીધો છે. આ નવી સર્વિસ સોમવાર સવારે 26 ઓગસ્ટથી શરૂ થશે.


આરટીજીએસના ફાયદા

આરટીજીએસ ટ્રાન્જેક્શન રિયલ ટાઇમ હોય છે. એટલે કે તમારા ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા તો તે સીધા બીજા એકાઉન્ટમાં જતા રહેશે. આ સર્વિસ રવિવાર, બીજા અને ચોથા શનિવાર અને આ સિવાય બેન્કની રજાના દિવસે નથી મળતી.

આટલા પૈસા આરટીજીએસથી કરી શકો છો ટ્રાન્સફર

આરટીજીએસથી 2 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ રકમ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આરટીજીએસ કરવા માટે એક સમય નિશ્ચિત છે. હજુ સુધી આરટીજીએસ સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવતુ હતું જે સોમવારથી સવારે 8 વાગ્યાની જગ્યાએ 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી થઇ જશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: