વિધવા સહાય માટે પુરાવા

વિધવા સહાય માટે પુરાવા :

(1) ફોર્મ

(2) મરણ નો દાખલો

(3) અરજદાર નો પાસપોર્ટ સાઈજ ના 2 ફોટા

(4) અરજદાર તેમજ તેના સંતાનો ના આધાર કાર્ડ અને જન્મ તારીખ ના દાખલા

(5) અરજદાર નો આવક નો દાખલો

(6) વેરાબીલ અથવા લાઇટબીલ, ભાડે રહેતા હોય તો ભાડા કરાર

(7) વકીલ પાસે થી એફીડેવીટ

(8) અરજદાર ના ઓળખીતા હોય તેવા બે જણા ના સાક્ષી ના આધાર કાડઁ ને તેમના પાસપોટઁ સાઈજ ના

1 – 1ફોટા

(9) પુન: લગ્ન નથી કયાઁ તેનુ પ્રમાણપત્ર

(10) મરણ નુ પઢીનામુ

આ બધી જ ઝેરોક્ષ.

ફોમઁ ફ્રી માં ભરી આપીશુ.

સ્થળ :

યોગી સ્કુલ બેગ, પહેલો માળ, શ્ર્વેતરાજહંસ સોસા., તક્ષશિલા એપા. ની સામે, ખોડિયારનગર નગર ચાર રસ્તા, ખોડિયારનઞર મેઈન રોડ,મીની હીરા બજાર પાછળ,વરાછા રોડ, સુરત-395006

દુકાને આપના તમામ પુરાવા ફોન કરીને આપી જવા.

મો. નં.9825773364 {નરેશભાઈ એચ. મિરોલીયા જરખીયાવાળા }

સમય :

સવારે 9 : 30 થી 12 : 30

સાંજે 3 થી 7 : 30

રવિવારે સવારે

9 : 30 થી 1 : 00

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: