સિનીયર સીટીજન કાર્ડ માટે આધાર પુરાવા

સિનીયર સીટીજન કાર્ડ માટે પુરાવા

(1) ફોમઁ

(2) પાસપોટઁ સાઈજ ના 2 ફોટો

(3) અરજદાર નો જન્મ તારીખ નો દાખલો, અથવા સ્કુલ લીવીંગ સટીૅફિકેટ અથવા

{ નોંધ :- જન્મ તારીખ નો દાખલો ન હોય તો સિવીલ હોસ્પિટલ માંથી 60 વષઁની ઉમર નુ સટીૅફિકેટ બનાવી લઈ આવવાનું }

આ ત્રણ માંથી કોઈ પણ {એક}

(4) અરજદાર નુ આધાર કાર્ડ

(5) અરજદાર નુ વેરાબીલ, લાઇટબીલ, રેશનીંગ કાર્ડ, ચુંટણી કાડઁ { ભાડે રહેતા હોય તો ભાડાકરાર }

આમાંથી કોઈ પણ {એક}

ફોમઁ ફ્રી માં ભરી આપીશુ.

સ્થળ :

યોગી સ્કુલ બેગ, પહેલો માળ, શ્ર્વેતરાજહંસ સોસા., તક્ષશિલા એપા. ની સામે, ખોડિયારનગર નગર ચાર રસ્તા, ખોડિયારનઞર મેઈન રોડ,મીની હીરા બજાર પાછળ,વરાછા રોડ, સુરત-395006

દુકાને આપના તમામ પુરાવા ફોન કરીને આપી જવા.

મો. નં.9825773364 {નરેશભાઈ એચ. મિરોલીયા જરખીયાવાળા }

સમય :

સવારે 9 : 30 થી 12 : 30

સાંજે 3 થી 7 : 30

રવિવારે સવારે

9 : 30 થી 1 : 00

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: