શું તમે જાણો છો ? પોમેલો ફ્રૂટ તથા છોડ વિશે…

ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર હવે થાઇલેન્ડ ના પોમેલો ફ્રુઈટ તથા છોડ મળશે ખાલી ગુજરાત માટે પહેલા ગુજરાત ના ખેડૂતોને લાભ પછી અન્ય લોકો ફળ ની કિંમત માત્ર 150 રૂપિયા.

છોડ ની કિંમત 200 રૂપિયા ૨૫% ડિસ્કાઉન્ટ મળશે માત્ર ખેડૂત ભાઈ અને જો બાગ બગીચા વાળા ને લાભ મળશે નઈ જે ની નોંધ લેવા વિનંતી અને વધારે માહિતી જોઈતી હોય તો ગૂગલ પર સર્ચ કરી ને જોય શકશો છોડ તથા ફળ ખરીદવા માટે ભુપેન્દ્ર રાઠોડ ગામ નાપાડ ઉમેટા રોડ A.to. z હોટેલ પાસે નાપાડ તા.જી.આણંદ ગુજરાત – 388350 .મો.7698683356 ફોન કરીને બુક કરો પછીજ આવવું જે થી પૂરતી માહિતી મળે અને વધુ માં વધુ શેર કરો.

(1) જમીન કાળી હોય કે ગોરાડ.

(2) જમીન બગાડવાની કોઈ જરૂર નથી.

(3)ઘર આગણે બાગ બગીચા માં રોપી શકાય.

(4)તાપમાન ઓછું હોય કે વધારે કોઈ ફર્ક નથી પડતો.

(5)પોમેલો ના ફળ થી પુષ્કળ ફાયદા.

(6)પોમેલો ટ્રી તમને 50℃નું તાપમાન 25℃ઘટાડી શકાયછે જેથી ખેડૂત મિત્રો ને ધાણા અથવા જેવી કે ઓછા તાપમાન માં થાય તેવી શાકભાજી કરી શકો છો.

(7) ખેતી સુધારવામાં ફાયદો.

(8) જમીન રોકાતી નથી.

(9)જમીન સાઇડ ટુ સાઈડ અથવા શેઢા ઉપર પોમેલો ના વૃક્ષ ને રોપી શકો છો.

(10)જમીન નું ધોવાણ થી બચી શકો.

(11)ફળ નું વજન આશરે 1.5 થી 4કિલો સુધી થઇ શકે છે હા તમે ઓનલાઈન ભાવ ગુગલ પર જોઈ શકો છો.

પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: