અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ ની મુલાકાતે ઓલ ઇન્ડિયા બિલ્ડર્સ એશો. ના પ્રેસિડેન્ટપરેશભાઈ ગજેરા સહિતના અગ્રણીઓ

અમરેલી ના આંગણે ઓલ ઇન્ડિયા બિલ્ડર્સ એશો ના પ્રેસિડેન્ટ ખોડલધામ કાગવડ ના પૂર્વ પ્રમુખ અમદાવાદ સરદારધામ ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા એ અમરેલી ખાતે શાંતાબા મેડિકલ કોલેઝ તથા હોસ્પિટલ ની મુલાકાત થી ખૂબ પ્રભાવિત થયા અને ખુશી વ્યક્ત કરી માન શ્રી વસંતભાઈ ગજેરા એ આરંભ કરેલ આરોગ્ય સેવાયજ્ઞ અને તબીબી શિક્ષણ સેવા કાર્ય સમગ્ર ગુજરાત રાજ્ય માટે પ્રેરણાત્મક ઉદારણ છે .

સિવિલ હોસ્પિટલ અમરેલી ઓફિસર ડો શોભનાબેન ના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા ને તમામ પ્રકાર સારવાર સરળતા થી મળી રહે તેવા સુંદર ઉદેશ સાથે કાર્ય કરતી સંસ્થા ગજેરા ટ્રસ્ટ ના મોભી વસંતભાઈ ગજેરા વતન ના રતન કેળવણી ના પિતામહ દ્વારા સ્થાપિત શાંતાબા મેડિકલ કોલેઝ એન્ડ સિવિલ હોસ્પિટલ ની મુલાકાતે પધારેલ પરેશભાઈ ગજેરા બિન અનામત આયોગ ના ચેરમન હંસરાજભાઈ ગજેરા દાસભાઈ ગજેરા નું ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું.

અને સમસ્ત માનવ સમાજ ના નિરામય આરોગ્ય ની કામના સાથે કાર્ય કરતી શાંતાબા મેડિકલ ઇન્સ્યુટ્યુટ ની ઉત્તમોત્તમ વ્યવસ્થા નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા સમગ્ર ગુજરાત માટે પ્રેરણાત્મક શાંતાબા મેડિકલ કોલેઝ એન્ડ સિવિલ હોસ્પિટલ માં દર્દી નારાયણો ની ખબર અંતર પૂછી આરોગ્ય સેવા અને તબીબી શિક્ષણ સમસ્ત માનવ સમાજ માટે ઉચ્ચતર વ્યવસ્થા માટે નિમિત્ત બની રહ્યું છે અતિ ગૌરવીંત તમામ વ્યવસ્થા નિહાળી અભિભૂત થતા ખુશી વ્યક્ત કરી હતી તમામ સંકુલ થી શ્રી વસંતભાઈ ગજેરા એ મહાનુભવો નેં અવગત કર્યા હતા.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: