5 નવેમ્બર 2019 : આજનો દિવસ આપના માટે કેવો રહેશે જાણો

રાશિફળ : સૂર્ય અને ગ્રહો નક્ષત્રોના નિયમિત રાશિ ભ્રમણના કારણે જે તે રાશિઓ પર થતી અસરના કારણે જે તે રાશિના જાતક પર પ્રત્યક્ષ અસર પડે છે,આ ને એ અસરને અનુલક્ષીને દિવસ દરમિયાન કેટલીક એવી પરિસ્થિઓ નિર્માણ થવા પામે છે કે જે આપણને ફાયદો અથવાતો નુકશાન કરાવી શકે છે. તો રાશિઓની પોતાના જાતકોના દૈનિક જીવન પર શી અસર પડે છે એના જ્યોતિર્વિજ્ઞાન પરથી જાણો તમારો આજનો સંવંત ૨૦૭૬, કારતક સુદ નવમી, તારીખ ૦૫-૧૦-૨૦૧૯, મંગળવારનો દિવસ કેવો પસાર થશે? આજનું સચોટ રાશિ ભવિષ્ય, અને આજના દિવસ તથા રાત્રિન ચોઘડિયા

મેષ- આ૫નો આજનો દિવસ મધ્યમ ફળ આ૫નારો રહેશે. દાં૫ત્‍યજીવનમાં ૫તિ- ૫ત્‍ની વચ્‍ચે થોડો ખટરાગ થાય. ધંધામાં ભાગીદારીથી સાવધાન રહેવું. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. વ્‍યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે. દેશ-વિદેશમાં સંપર્ક વધશે. થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે.હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ ચડાવવાથી લાભ થશે.

વૃષભ-એકંદરે સારો દિવસ, નવા લોકો મળશે. તમારી વ્‍યવહારકુશળતાથી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. સ્‍થાયી સંપત્તિ મળવાનો યોગ છે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે.કર્મક્ષેત્રમાં ઉચ્‍ચસ્‍તરીય કાર્ય થશે.કેસર-હળદર વાળા પાણીનો પૈસા રાખવાની જગ્યા પર છંટકાવ કરવાથી લાભ થશે.

મિથુન- આ૫ને આજનો દિવસ ખૂબ શાંતિથી ૫સાર કરવાની સલાહ આપે છે. આજે આ૫નું મન ચિંતાતુર રહે. નોકરીમાં અધિકારીઓથી વિવાદ થઈ શકે છે. પ્રયત્‍નોનું ફળ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્ર વિકસિત થશે. વ્‍યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.ફણગાવેલ કઠોળ ખાવાથી લાભ થશે.

કર્ક- આ૫નો આજનો દિવસ શુભ નીવડશે. આજે આ૫ સગાં સ્‍નેહીઓ, મિત્રવર્તુળ સાથે સામાજિક કાર્યોમાં રચ્‍યા૫ચ્‍યા રહેશો. આજે મિત્રો તરફથી લાભ પણ થાય અને મિત્રો પાછળ ખર્ચ ૫ણ થાય. વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે. વ્‍યાપાર-વ્‍યવસાયમાં વૃદ્ધિ થશે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો.ગરીબોને રોકડ દાન અથવા પાકું ભોજન આપવાથી ફાયદો થશે.

સિંહ-આજના દિવસે આ૫ને કોઇક કારણસર મનમાં ચિંતા અને ઉપાધિ રહે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ રહેવાના કારણે કામ કરવામાં ઉત્‍સાહ ન જણાય.નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે. નવા સંબંધ બની શકશે. ભાગ્‍યવર્ધક કાર્યોમાં અડચણ સંભવિત. બહારનાં ક્ષેત્રોની યાત્રા દરમ્‍યાન સાવધાની રાખવી, રોગ, ઋણ સંબંધી કાર્યોમાં સંયમ રાખવું.ગાયને ઘાસ આપવાથી ધાર્યા લામ થશે.

કન્યા- આ૫નો આજનો દિવસ મધ્યમ ફળ આ૫નારો રહેશે. દાં૫ત્‍યજીવનમાં ૫તિ- ૫ત્‍ની વચ્‍ચે થોડો ખટરાગ થાય. ધંધામાં ભાગીદારીથી સાવધાન રહેવું. તેમની સાથે વધુ વાદવિવાદ કે ચર્ચા ટાળવી. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.નોકરી ધંધાના સ્થાન નું ફર્નિચર સાફ કરવાથી લાભ થશે.

તુલા- આજના દિવસે દરેક કામ થોડું સંભાળીને કરવું. રુટિન કામોમાં અડચણ આવવાની સંભાવનાઓ છે. કર્મક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય સફળતા પ્રદાન કરશે, ધર્મ આધ્‍યાત્‍મ સંબંધી વિશિષ્ટ સંશોધન કાર્ય પૂર્ણ થશે. યાત્રાનો યોગ. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે. નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ.સૂર્ય દેવતા સમક્ષ જળ આચમન કરવાથી લાભ થશે.

વૃશ્ચિક- આ૫નો આજનો દિવસ સુખપૂર્વક ૫સાર થશે. બૌદ્ઘિક પ્રવૃત્તિઓમાં તેમજ ચર્ચામાં આ૫નો સમય ૫સાર થાય. માંગલિક કાર્યની રૂપરેખા બનશે. દૈનિક વેપારમાં ભાગીદારી પરિવર્તન સંબંધી કાર્ય થશે. વિવાદમાં ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્ત થશે. માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્‍યવર્ધક કાર્ય થશે. ગહન શોધ વગેરેમાં સમય પસાર થશે, જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે.નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. નાણાંકીય કાર્યોમાં સંશોધનનો યોગ.ભાતમાં ઘી સાકર નાંખીને મંદિરમાં આપવાથી લાભ થશે.

ધન-આ૫નો આજનો દિવસ શુભ નીવડશે. તમારી વ્‍યવહાર કુશળતાથી વ્‍યાપારમાં લાભ મળવાની સંભાવના છે. નવી યોજનાઓ પર કાર્ય આજે થઈ શકશે નહીં. જીવનમાં નિરાશાનો આભાસ થશે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ.આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અસ્‍થિરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો. સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વૃદ્ધિનો યોગ.ગણપતિના મંદિરમાં સોપારી ચઢાવવાથી લાભ થાય.

મકર-આ૫નો આજનો દિવસ એકંદરે સારો રહે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ગ્રાહકોથી મધુર સંબંધ બનશે. સુખ-સમૃદ્ધિ વધવાથી અનેક અટકેલા કાર્ય સમય પર પૂર્ણ થઈ શકશે. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે.જીવનસાથી સાથે તનાવ ન રાખવો. વિવાદોમાં વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્‍ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ. વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્‍યાન રાખવું. મિત્ર, સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા અને ખર્ચનો યોગ.ગરીબ બાળકોને જમવાનું આપવાથી લાભ થશે.

કુંભ- આજનો દિવસ આ૫ના માટે સારો છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. સુખ-સુવિધા, પદ-પ્રતિષ્ઠા સંબંધી વિશેષ યોગ. વાહન સુખનો ઉત્તમ યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્‍મક કાર્યોનો યોગ. વિશેષ ખર્ચનો યોગ. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. તમારી ઈચ્‍છાઓ તેમજ મહત્‍વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. તમારો આત્‍મવિશ્ચાસ વધશે. ધૈર્યથી વ્‍યાપારિક કાર્યોને પૂર્ણ કરો. નવા કાર્યોથી દૂર રહો.પીપળાના વૃક્ષની પુજા કરવાથી લાભ થશે.

મીન- આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો હશે. ઋતુ અનુસાર ખાનપાન કરવું, કુટુંબીજનોના આરોગ્‍ય પર વિશેષ ધ્‍યાન આપવું. વ્‍યાપારમાં ભાગીદારીથી લાભ. ભાગીદારીમાં પરિવર્તન વગેરેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે.યોગ. કર્મક્ષેત્રમાં વિશેષ કલાત્‍મક કાર્યોનો યોગ. વિશેષ ખર્ચનો યોગ. સંતાન પક્ષ સંબંધી સમસ્‍યાઓને લગતી યાત્રા .વ્‍યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ. ધાર્મિક સમસ્‍યાઓ પર વિચાર-વિમર્શનો યોગ.બટાકા અને ગોંળને કોઈ વૃક્ષ નીચે મૂકવાથી લાભ થાય.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: