2012 ના નાના અભ્યાસ મુજબ, બીટનો રસ પીવાથી પ્લાઝ્મા નાઈટ્રેટનું સ્તર વધે છે અને શારીરિક કામગીરીને વેગ આપે છે.
બીટનો રસ હૃદયની કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે, સ્નાયુ શક્તિમાં 13% વધારો થયો છે.
નાઈટ્રેટ્સ વૃદ્ધ લોકોને મગજમાં લોહીનો પ્રવાહ વધારવામાં મદદ કરે છે અને ભૂલવાની બીમારી પણ ઘટાડો કરે છે.
બીટ્નો રસ કેલરીમાં ઓછો છે અને તેની ચરબી કુદરતી છે. તે પોટેશિયમ સ્તરને મહત્તમ જાળવવામાં મદદ કરે છે. બીટ રસ એ વિટામિન સીનો સારો સ્રોત છે. તે આયર્ન માં વધારો કરે છે.
બીટ રસ તમારા બાળકને સ્ફૂર્તિલું બનાવે છે. તે યકૃત પર ઓક્સિડેશન નો પ્રવાહ ઘટાડે છે. દરરોજ બીટ રસના બે કપ શરીર ની કાર્યક્ષમતા માં વધારો કરે છે અને ઓક્સિજન ની માત્ર નો શરીર માં વધારો કરે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.