3 નવેમ્બર 2019 : આજનો દિવસ આપના માટે કેવો રહેશે જાણો

ગ્રહો અને નક્ષત્રો દરેક રાશિઓમાં ભ્રમણ અને સ્થાન પરિવર્તનનીઓ સીધી અસર આપણી રાશિ પર પડે છે અને એના લીધે આપણી રૂટિન લાઈફમાં પણ કેટલાક પરિવર્તનો આવી શકે છે, એમાં ક્યારેક આપણને સફળતા મળે છે, તો ક્યારેય દિવસ સામાન્ય જાય છે. તો આજનો તમારો દિવસ કેવો રહેશે જાણો અમારા આ રાશિફળમાં આજનું વિક્રમ સંવંત ૨૦૭૫, આસો સુદ સાતમ તારીખ ૦૩-૧૧-૨૦૧૯, રવિવારનું સચોટ રાશિ ભવિષ્ય અને રાત્રિ તથા દિવસના ચોઘડિયા

મેષ – આજે તમારા માટે લાભદાયી દિવસ છે આજે આ૫ શેર-સટ્ટાકીય વ્‍યાપાર અંગે નાણાંનું રોકાણ કરશો. આકસ્મિક ધનલાભ થાય. ૫રિવારમાં સભ્‍યો સાથે મનદુ:ખ થતાં વાતાવરણ ડહોળાયેલું રહે. ગૃહિણીઓને આજે કોઇક કારણે માનસિક અસંતોષ અનુભવાય. વ્‍યાપારમાં ગહન શોધ સંબંધી કાર્ય થશે. કલાત્‍મક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્યોનો યોગ. ધાર્મિક ક્ષેત્રે આસ્‍થા વધશે. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે. કિન્નરોને રોકડા પૈસાનું દાન કરવાથી લાભ.

વૃષભ – આજનો દિવસ સુભ અને લાભદાયી રહેશે. ભાઇબહેનો સાથે સારો સુમેળ રહે. ચિત્તમાં પ્રસન્‍નતા રહે. નવા કાર્યની શરૂઆત માટે સમય સારો હોવાનું જણાય છે. ભૂમિ રક્ષા પ્રતિરક્ષા સંબંધી વિવાદિત પ્રકરણોમાં ચિંતનનો યોગ ઉદર વિકારનો યોગ. પદોન્નતિ, ભૂમિ સંબંધી લાભ પ્રાપ્તિનો વિશેષ યોગ. વાહન ખરીદવાની સંભાવના છે. પ્રયત્‍નોમાં સફળતા મળશે. સંબંધો પ્રત્‍યે વિશેષ સાવધાની રાખવી જરૂરી રહેશે. વધુ પ્રયત્‍ન કરવો પડશે. ભિક્ષુકને લક્ષ્મીનું દાન કરવાથી લાભ.

મિથુન – સામાન્ય દિવસ છે. આજે આ૫ની ચિંતનશક્તિ અને આધ્‍યાત્‍મશક્તિ સારી રહે. મિત્રો અને સ્‍વજનો તરફથી ઉ૫હાર મળે. નકારાત્‍મક વિચારોને દુર રાખવાની સલાહ છે. દામ્‍પત્‍ય સુખને સારી રીતે માણી શકશો.નાણાકીય મામલે સમજદારીથી કામ લો. કચેરીના વિવાદ, દૈનિક વ્‍યાપાર, કુટુંબની સમસ્‍યાઓમાં ભાગ્‍યવર્ધક લાભ પ્રાપ્તિ કલાત્‍મક ક્ષેત્રથી ભાગ્‍યવર્ધક સફળતા પ્રાપ્તિનો યોગ. મહત્‍વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે. શિવપૂજાથી વિશેષ લાભ.

કર્ક – શુભ અને સંપૂર્ણ હકારાત્મક દિવસ છે. આજે આ૫ શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નાણાકીય દૃષ્‍ટ‍િએ આ૫નો દિવસ લાભદાયી નીવડશે. કુટુંબીજનો અને મિત્રવર્તુળ સાથે મિષ્‍ટ ભોજનનો આસ્‍વાદ માણશો. તેમની સાથે બહાર ફરવા જવાનું આયોજન થાય. ધર્મ, ધ્‍યાન સંબંધિત કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક લાભ સંબંધી વિશેષ મહત્‍વના કાર્યોમાં વિવાદોથી બચવું. નકામા તનાવથી બચવું. મહત્‍વકાંક્ષા અનુસાર કાર્ય પૂરા થવાનો યોગ છે. કુટુંબમાં સારું વાતાવરણ મનને પ્રસન્નતા આપશે. વિરોધી હેરાન કરી શકે છે. શનિદેવ સ્મરણથી વિઘ્નો ટળશે.

સિંહ – આ૫નો આજનો દિવસ સુખપૂર્વક ૫સાર થશે. બૌદ્ઘિક પ્રવૃત્તિઓમાં તેમજ ચર્ચામાં આ૫નો સમય ૫સાર થાય. કલ્‍૫નાશક્તિ અને સર્જનશક્તિનો શ્રેષ્ઠ ઉ૫યોગ આ૫ કરી શકશો. આધ્‍યાત્‍મિક તેજને કારણે તમારામાં નવી ચેતનાનો સંચાર થશે. નિર્ણય લેવામાં દુવિધા થશે, જેથી કાર્યની ગતિ પ્રભાવિત થશે. માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્‍યવર્ધક કાર્ય થશે. ગહન શોધ વગેરેમાં સમય પસાર થશે, જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે. ખિસ્સામાં લિંબુ અને લોખંડનો ટૂકડો રાખવાથી વિઘ્નો ટળશે.

કન્યા – આ૫નો આજનો દિવસ એકંદરે સારો રહે. આજે આ૫ નવા કાર્યોનું આયોજન હાથ ધરી શકશો. નોકરી કરનાર તેમજ વ્‍યવસાયિકો માટે સારો દિવસ છે. માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ. જળ વિભાગોથી ભાગ્‍યવર્ધક સફળતા મળશે. નવા સંબંધ બનશે. સત્‍સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. યાત્રા થઈ શકે છે. માછલીને લોટની ગોળી આપવાથી લાભ.

તુલા – આ૫નો આજનો દિવસ શુભ નીવડશે. આજે આ૫ સગાં સ્‍નેહીઓ, મિત્રવર્તુળ સાથે સામાજિક કાર્યોમાં રચ્‍યા૫ચ્‍યા રહેશો. આજે મિત્રો તરફથી લાભ પણ થાય અને મિત્રો પાછળ ખર્ચ ૫ણ થાય. આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. રોગ, શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્‍પર સંબંધોને મહત્‍વ આપો. બ્રહ્મ બટુકોને પાકુ ભોજન આપવાથી લાભ.

વૃશ્ચિક – આજે વડીલો સાથે સં૫ર્ક અને વ્‍યવહાર કરવાનું બને. આજે આ૫ને કોઇ રમણીય ૫ર્યટન સ્‍થળની મુલાકાત લેવાનું સૌભાગ્‍ય પ્રાપ્‍ત થશે. આકસ્મિક ધનલાભ થાય. સંતાનોથી સારો લાભ છે. અપરણિતો માટે લગ્ન સંબંધી પ્રસ્‍તાવ, લંબિત પ્રકરણોમાં સફળતા પ્રાપ્તિનો યોગ. આર્થિક ક્ષેત્રમાં ભાગ્‍યવર્ધક ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. શુભ મંગળ કાર્યોનો યોગ. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ. ઘરના ઉંબરા પર અક્ષતનો સ્વસ્તિક બનાવવાથી લાભ.

ધન – આજના દિવસે આ૫ને કોઇક કારણસર મનમાં ચિંતા અને ઉપાધિ રહે. શરીરમાં થાક, આળસ અને અશક્તિ રહેવાના કારણે કામ કરવામાં ઉત્‍સાહ ન જણાય. પેટના દર્દોથી આ૫ ૫રેશાન રહો. ધર્મ આધ્‍યાત્‍મ, કૌટુંબિક, માંગલિક કાર્યોમાં નાણાં ખર્ચ થશે. ગૂઢ, ધાર્મિક, કુટુંબમાં માંગલિક, આધ્‍યાત્‍મિક કાર્યોનો યોગ. યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. પિત્તળની ધાતુનો ટુકડો સાથે રાખવાથી લાભ.

મકર – આ૫નો આજનો દિવસ પ્રતિકૂળતાઓથી ભરેલો હશે. આજે કોઇપણ કાર્યનો આરંભ કે માંદગી માટે નવા ઉ૫ચારની શરૂઆત ન કરવી. શક્ય હોય તો ઓ૫રેશન ૫ણ અન્‍ય દિવસ ૫ર રાખવું. મનમાંથી ક્રોધાવેશની લાગણીને દૂર કરવી. સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં કાર્ય કરવું પડશે. કાર્યનાં દરેક પગલે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે. કૌટુંબિક જીવન પણ સુખદ નહીં રહે. પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. વિશેષ નીતિગત સમસ્‍યા. વડીલોથી તનાવને કારણે યાત્રા યોગ. સુર્યપૂજાથી લાભ.

કુંભ – આ૫નો આજનો દિવસ મધ્યમ ફળ આ૫નારો રહેશે. દાં૫ત્‍યજીવનમાં ૫તિ- ૫ત્‍ની વચ્‍ચે થોડો ખટરાગ થાય. ધંધામાં ભાગીદારીથી સાવધાન રહેવું. તેમની સાથે વધુ વાદવિવાદ કે ચર્ચા ટાળવી. શારીરિક સ્‍વાસ્‍થ્‍યનું ધ્‍યાન રાખવું. વિવાદોથી બચવું. ખાનપાનમાં સંયમ રાખવું. આવકના સ્ત્રોતો લાભ આપશે. ધન પ્રાપ્તિનો ઉત્તમ યોગ છે. કર્મક્ષેત્રમાં ગૂઢ શોધ વગેરેનો યોગ. આર્થિક ચિંતનનો વિશેષ યોગ. કર્મક્ષેત્રમાં ચિંતનનો યોગ, વિશેષ કાર્યો માટે યાત્રા વગેરે થશે. ઘર-ઓફિસનું લાકડાનું ફર્નીચર સાફ રાખવાથી લાભ.

મીન – આજનો દિવસ આ૫ના માટે સારો છે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. જેથી આ૫નું મન ૫ણ પ્રસન્‍ન રહે. સુખ ૫માડે તેવા બનાવો બને. આરોગ્‍ય સારૂં રહે. બીમાર માણસોની તંદુરસ્‍તીમાં સુધારો થતો જણાય. મનમાં ઉત્‍સાહપૂર્ણ વિચારોને કારણે સમય સુખદ પસાર થશે. જવાબદારીનાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાનો યોગ રહેશે. માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્‍યવર્ધક કાર્ય થશે. ગહન શોધ વગેરેમાં સમય પસાર થશે, જ્ઞાન વૃદ્ધિનાં કાર્ય થશે. પીપળાના મૂળમાં તાંબાની લોટીથી જળાચમન કરવાથી લાભ.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

 

Leave a Reply

%d bloggers like this: