ગૌમૂત્ર માં છુપાયેલો છે આ બીમારીઓનો ઈલાજ

ગૌમૂત્ર માં એવી તમે બીમારી નો ઈલાજ છુપાયેલ છે જેને લગભગ અસંભવ માનવ માં આવે છે. આ  કરી બતાવી છે વીરેન્દ્ર કુમાર જૈન નામના માણસે. તેના દ્વારા કરવામાં આવેલા આ સેવા ના કાર્ય ની વર્લ્ડ રેકોર્ડ ઓફ લંડન બુક માં પણ નોંધ કરવા માં આવી છે.

પાછળ ના 20 વર્ષ માં 12 લાખ દર્દી નો ઈલાજ કરવા ના આ નેક કામ માટે તેને સન્માનિત પણ કરવામાં આવેલા છે. આ નેક સેવા ના કામ માટે તેનું ના વર્લ્ડ રેકોર્ડ માટે પણ નામાંકિત કરવા માં આવ્યું છે.

લાખો દર્દી ના ઈલાજ કરવા વાળા વિરેન્દ્રે કેન્સર, ડાયાબિટીસ, બ્લોડપ્રેસર, અસ્થમા, લીવર અને કિડની જેવી કેટલીએ બીમારી નો ઈલાજ કરી ને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેના કેહવા મુજબ બીમારી નો ઈલાજ કોઈને 6 મહિના ચાલે છ તો કોઈ ન 2 વર્ષ પણ થઇ જાય છે. બધી બીમારી માટે દવા ગૌમૂત્ર માંથી અલગ અલગ બનાવવામાં આવે છે.

કેન્સર ની દર્દી તેની માં ને પણ દવા આપી હતી:

વીરેન્દ્ર ના કેહવા પ્રમાણે સૌ પ્રથમ તેને તેની માનો ઈલાજ કર્યો હતો કારણ કે ડોક્ટરે કહ્યું હતું કે તેની માતા નું જીવન માત્ર 6 મહિના જ છે પરંતુ તેને તેની દવા દ્વારા તેનું જીવન સાડા ચાર વર્ષ વધારી દીધું હતું ત્યારબાદ તેના પર રિચર્ચ કરવાનું ચાલુ કરી દીધું હતું અને તેને ઘણી બીમારી નો ઈલાજ ગોતી લીધો હતો. વીરેન્દ્ર કુમારે ઘણા શાસ્ત્ર ,ગ્રંથ તથા આયુર્વેદ ની બુક માંથી રિસર્સ કર્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: