તેજ પત્તા ફક્ત સ્વાદ માટે જ નહી પરંતુ સ્વાસ્થ્યનાં ખજાના માટે પણ ઓળખાય છે.

તેજ પત્તા ફક્ત સ્વાદ માટે જ નહી પરંતુ સ્વાસ્થ્યનાં ખજાના માટે પણ ઓળખાય છે. ભારતીય વ્યંજનોમાં મસાલા તરીકે ઉપયોગમાં આવાવાળા તેજાનાં પત્તા ઘણી બધી બિમારીઓથી તમને દૂર રાખે છે. સુંગધિત સ્વાદ વાળા તેજ પત્તામાં જરૂરી અને ગુણકારી પોષક તત્વો અને ખનિજ શામેલ હોય છે.

જેમાં વિટામિન એ અને સી પણ રહેલું હોય છે. ડાયબિટીસ માટે ફાયદાકારક તો છે સાથે સાથે અન્ય ઘાતક બિમારીઓમાં પણ તેજ પત્તા ઘણા ફાયદાકારક હોય છે. જેનાં ઉપયોગથી ભોજનમાં અનોખો સ્વાદની સોડમ ઉંમેરાય છે. ત્યારે બીજી તરફ સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. તેની પત્તિઓ(પાંદડા)નો દેખાવ યૂકેલિપ્ટ જેવી હોય છે.

ઔષધિય ગુણોથી ભરપૂર તેજાનાં પત્તા કેન્સર જેવી જીવલેણ બિમારીઓમાં પણ ફાયદાકારક રહે છે. તેજ પત્તાનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જેમાં વિટામિન a અને c સાથે ફોલિક એસિડ પણ હોય છે. જે તમને પેટ સંબધિત કોઈ તકલીફ રહેતી હોય તો તેનાં પાંદડા ઘણા ફાયદા કારક રહે છે. આ પત્તાનો ઉપયોગ મસાલાની રીતે કરી શકાય છે. તેજ પત્તાનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાબ થાય છે. જેમાં વિટામિન a અને c સાથે ફોલિક એસિડ પણ હોય છે.

જો તમને પેટ સંબધિત કોઈ તકલીફ રહેતી હોય તો તેનાં પાંદડા ઘણા ફાયદા કારક રહે છે. આ પત્તાનો ઉપયોગ મસાલાની રીતે કરી શકાય છે. તેનાં પાનનું સેવન કરવાથી હતાશા થતી નથી. ડાયાબિટીઝમાં પણ બે પત્તા ફાયદાકારક છે. 2016 માં, જનરલ ઓફ બાયોકેમિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, જે લોકો ટાઈપ 2 ડાયાબિટીઝથી અસરગ્રસ્ત છે તેઓએ તેજાનાં પાનનું સેવન કરવું જોઈએ. જેનાથી તેમના ગ્લુકોઝનું સ્તર ઓછું રહેશે અને કોલેસ્ટરોલ પણ સુધરશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: