ડુંગળી નો ઉપયોગ શાક બનાવવા માં કરવા માં આવે છે અને ઘણા લોકો કાચી ડુંગળી ખાવા નું પસંદ કરે છે. ડુંગળી ખાવા થી ઘણા પ્રકાર ની બીમારીઓ દૂર થાય છે. એટલા માટે જો તમે ડુંગળી નથી ખાતા તો આ લેખ જરૂર વાંચો. કારણકે આ લેખ માં આજે અમે તમને ડુંગળી ના લાભ બતાવવા જઇ રહ્યા છીએ અને ડુંગળી ના લાભ વાંચ્યા પછી તમે એનું સેવન ચાલુ કરી દેશો.
ડુંગળી ના ફાયદા
વાળ નો ગ્રોથ વધે
જે લોકો ના વાળ પાતળા અને નબળા છે એ લોકો ડુંગળી ખાવા નું શરૂ કરી દે. ડુંગળી ખાવા થી વાળ નો ગ્રોથ વધે છે. એટલા માટે સારા વાળ મેળવવા માટે કાચી ડુંગળી ને તમે ડાયેટ માં સમાવેશ કરો અને રોજ એક કાચી ડુંગળી જરૂર ખાઓ.
હાડકાં રહે મજબૂત
ડુંગળી ખાવા થી હાડકાં મજબૂત બને છે અને હાડકાં ની રક્ષા થાય છે. ડુંગળી પર કરવા માં આવેલા ઘણી શોધ માં જોવા માં આવ્યું છે કે જે લોકો નિયમિત રીતે ડુંગળી ખાય છે, એ લોકો ના હાડકાં મજબૂત બને છે અને વધતી ઉંમર ની સાથે નબળા નથી થતાં.
આંખો ની રોશની વધે
આંખો માટે ડુંગળી ને સારો આહાર માનવા માં આવે છે. ડુંગળી ખાવા થી આંખો ની રક્ષા ઘણા ભયાનક રોગ થી થાય છે. આટલું જ નહીં જે લોકો કાચી ડુંગળી ખાય છે એમની દ્રષ્ટિ ક્યારેય નબળી નથી થતી.
શરીર ને રાખે અંદર થી ઠંડુ
ગરમી ની સિઝન માં ડુંગળી ખાવા નું ઉત્તમ માનવા માં આવે છે. વાસ્તવ માં ડુંગળી ખાવા થી શરીર ઠંડુ રહે છે અને આવું થવા પર લૂ લાગવા નો ભય ઓછો થઈ જાય છે. એટલા માટે ગરમી ની સિઝન માં ડુંગળી ખાવા ની સલાહ ડોક્ટર દ્વારા આપવા માં આવે છે.
મળે ગોરી ત્વચા
ડુંગળી ની મદદ થી ગોરી ત્વચા પણ મેળવી શકાય છે. રંગ કાળો હોવા પર તમે એક ચમચી બેસન માં ડુંગળી નો રસ અને પાણી મિક્સ કરી દો. આ પેસ્ટ ને તમે ચહરા પર લગાવી લો. 15 મિનિટ પછી પાણી ની મદદ થી ચેહરો ધોઈ લો. આ પેસ્ટ અઠવાડીયા માં 3 વાર લગાવવા થી ચેહરા ની રંગત પર અસર પડશે અને રંગ સાફ થાય છે.
ખીલ ની સમસ્યા થી મળે આરામ
ડુંગળી નો રસ ચેહરા પર લગાવવા થી ખીલ અને ડાઘ ધબ્બા દૂર થઈ જાય છે. વાસ્તવ માં ડુંગળી ના રસ માં મળવા વાળા તત્વ ખીલ નો આકાર ઓછો કરવા માં મદદગાર સાબિત થાય છે એટલા માટે ખીલ થવા પર તમે ડુંગળી નો રસ ચહરા પર લગાવી લો. ડુંગળી ને ઘસી ને તમે એનો રસ કાઢી લો અને એની અંદર નારિયેળ તેલ મિક્સ કરી લો અને બંને વસ્તુઓ ને સારી રીતે મિક્સ કરી લો અને રૂ ની મદદ થી એને ચેહરા પર લગાવો. જોકે આ રસ લગાવવા થી તમને થોડી બળતરા જરૂર થશે પરંતુ થોડી વાર માં આ બળતરા દૂર થઈ જશે. જ્યારે આ રસ સૂકાઈ જાય તો પાણી ની મદદ થી પોતાનો ચેહરો સાફ કરી લો.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.