આ IPS સાહેબ સાઇકલ લઈને ઓફીસ જાય છે : જાણો કોણ છે ??

તમે ઘણા ઓફિસર જોયા હશે જે બાઇક કે ગાડી લઈ ને પોતાના પોલીસ સ્ટેશનમાં જતા હોય છે પણ આજે અમે તમને એવા IPS ઓફિસર વિસે જણાવવા જઈ રહ્યા છે જે સાઇકલ લઈ ને પોતાના ઓફિસે જાય છે તો હવે જાણીએ એમના વિસે. આ ઓફિસર સાહેબ ની ઉમર ખૂબ નાની અને દેખાવમાં ખૂબ માસૂમ છે અને એકદમ સ્ટુડંટ ટાઈપ અંદાજમાં એક યુવક સાઈકલ લઈને સવારે 10 વાગે IG ઓફિસમાં દાખલ થાય છે. સ્ટેનો વિશે પૂછવા પર એક સિપાહી રૂમ તરફ જવાનો ઈશારો કરી દે છે, યુવકે જેવું જ પહોંચીને સ્ટેનોને કહ્યું કે જરા આઈજી નો સીયુજી નંબર આપો.

આ સાંભળતા જ સ્ટેનોના માથા પર સીલવટે પડી ગઈ અને કહ્યું કે તમે કોણ છો સીયુજી સીમ લેવા વાળા. આમ આવું કહેવા પર આ યુવકે હસીને કહ્યું-ડીસી સાગર અહીનો નવો આઈજી,આટલું સાંભળતા જ જાણે સ્ટેનોના ચેહરા પર હવાઈઆ ઉડવા લાગી.ઝડપથી હાથ ઉપર કરીને સેલ્યુટ મારતા કહ્યું કે. સરરરરર, સોરી સર અમને અંદાજો ન હતો કે તમે અહી સાઈકલ લઈને આવશો. અમે વિચારતા હતા કે તમારા આવવ્વાની સુચના પર અમે ગાડી મોકલશું અને રીસીવ કરશું.તમે તો અમને સરપ્રાઈઝ જ આપી દીધી અને પછી આ સાહેબ નું ખૂબ સારી રીતે એમને સ્વાગત કર્યું અને માફી માંગી હતી.

ADGP સાગર નો જન્મ UP ના બુલંદ શહેર માં થયો હતો.અને એમના પિતા લખનઉ આર્મીમાં હતા,અને એમની માતા હાઉસ વાઈફ હતા, અને એમના સ્કૂલ નો અભ્યાસ તમિલનાડુ, દિલ્લી અને જમ્મુકસમીર માં થયો હતો.એ 1992 ની બેચ માં IPS બન્યા હતા, અને મસુરી માં ટ્રેનીંગ લીધી હતી અને એમની પહેલી પોસ્ટિંગ તરીકે SDOP નિમચ માં જોઈન્ટ કરી.તમને જણાવી દઈએ કે ડીસી સાગર પોલીસ ડિપાર્ટમેન્ટ માં સૌથી ફિટ ઓફિસર માં આવે છે.

આ છે G ડીસી સાગર ક્રીમીનલ્સ હોય કે નક્સલી, માત્ર નામથી જ કાપી ઉઠે છે લોકો ડીસી સાગરની છવી જાણે કે કોઈ ફિલ્મી પોલીસ સિંઘમ થી કમ નથી.આઈજી હોવા છતાં પણ તે મોટાભાગે ઓફિસમાં બેસવાનાબદલે ફિલ્ડ પર જ જોવા મળે છે અને લોકો ની મદદ પણ કરે છે.નક્સલ એરિયા હોય તો પોલીસવાળા લોકોને આધુનિક હથિયારોની સાથે-સાથે પાવરફુલ વાહનોની પણ જરૂર પડતી હોય છે. હર કદમ પર જ્યાંખ તરો હોય, ત્યાં તે પોતાનો જીવ જોખમમાં મુકીને ક્યારેક સાઈકલથી તો ક્યારેક નાવ ચલાવીને કામ માટે નીકળી પડતા હોય છે.

ઘણીવાર તે બંધુક તાનીને જંગલોમાં જવાનો વચ્ચે પહોંચી જતા, તો ક્યારેક ખુદ ચેક પોસ્ટ પર ચેકિંગ કરવા લાગી જતા હોય છે.1992 બૈચના આઈપીએસ ડીસી સાગરે IPS સર્વિસ મીટ_જાન્યુઆરી, 2016 ના દરમિયાન એક ઇન્ટરવ્યુ માં જણાવ્યું હતું કે ‘માત્ર દફતરમાં બેસીને પોલીસગીરી નથી થઇ શકતી.એના માટે બહાર ના લોકો નું ધ્યાન અને જનતા ના દુઃખ, મુશ્કેલીઓ વિસે પણ જાણવું જરૂરી છે, મેદાન ના અમલેને દુરસ્ત રાખવા માટે સાહેબ બનીને કામ ના કરી શકાય, તેઓની સાથે કદમ થી કદમ મિલાવીને કામ કરવું પડે છે.

કોઈ કાર્યક્રમમાં સુરક્ષા માટે અસ્થાઈ ટેન્ટ લગાવાનું હોય કે બસમાં ચઢીને સામાનની ચેકિંગ કરવાની હોય, આઈજી સાગર આ દરેક કામ ઘણી વાર ખુદ પોતાની જાતે જ કરે છે.અને આ કામ માટે એમને કોઈ ની મદદ ની જરૂર નથી હોતી. એ પોતાના દરેક કાર્ય ખૂબ સારી રીતે કરે છે આજ ના સમય માં જોવા જઈએ. તો આવા નિષ્ઠવાન ઓફિસર ઘણા ઓછા જોવા મળતા હોય છે.જે પોતાના ડિપાર્ટમેન્ટ નું કામ તો સારી રીતે કરે જ છે પણ સાથે લોકો ને પણ ખૂબ મદદ કરે છે. અને આજ ના સમય માટે આવા ઓફિસર નું ખૂબ જરૂર છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી વધુમાં વધુ લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

Leave a Reply

%d bloggers like this: